Realme Narzo 70 Turbo 5G સ્મારટફોન 9 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે, લોન્ચ પહેલા જ સ્પેક્સ અને ડિઝાઈન જાહેર
Realme Narzo 70 Turbo 5G : ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની તેનો નવો સ્માર્ટફોન નાર્જો 70 ટર્બો ને ભારતમાં લોંચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. સ્માર્ટફોન ને ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર મૂકવામાં આવ્યું જે તેની પાછળની ડિઝાઈન ને જાહેર કરે છે. આ સ્માર્ટફોન 9 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ આ ફોન ની કેટલાક … Read more