ન્યુ Royal Enfield Classic 350 કાલે થસે લોન્ચ
Royal Enfield Classic 350 : રોયલ એનફિલ્ડ કાલે નવી અપડેટ્સ classic 350 ને ભારતીય માર્કેટ માં લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કંપનીએ 2021માં લોન્ચ કર્યા પછી તેણે કઈક અલગ જ અપગ્રેડ આપવાનું નકકી કર્યું છે. અત્યારે અમારી પાસે આ ક્લાસિક 350 બાઈકની ઘણી વિગતો નથી પરંતુ બાઇક માં … Read more