ચીન માં OnePlus 13 અને OnePlus 13R લોન્ચ, ટુંક સમયમાં ભારત થશે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને ફીચર્સ
ચીનમાં OnePlus દ્વારા તાજેતરમાં જ તેની નવી 13 સિરીઝના સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં OnePlus 13 અને OnePlus 13R મુખ્ય છે. આ બંને સ્માર્ટફોન્સ તેમની પ્રીમિયમ ડિઝાઇન, આકર્ષક ફીચર્સ અને મજબૂત હાર્ડવેરના કારણે લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે. આ આર્ટિકલમાં અમે બંને સ્માર્ટફોન ની વિશેષતાઓ, કિંમત અને અન્ય માહિતી વિશે વિગતવાર જણાવીશું જેથી … Read more