OnePlus Buds Pro 3 થશે આ મહિને લૉન્ચ ! OnePlus એ કરી વિગતો જાહેર
Oneplus Buds Pro 3 : વનપ્લસ એ તેના નવા ઓડિયો પ્રોડક્ટ, OnePlus Buds Pro 3 ને 20 ઓગસ્ટ ના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે લોન્ચ કરેલ buds pro 2 નો અનુગામી તરીકે IP55 રેટેડ બિલ્ડ બ્લૂટૂથ 5.4 ની કનેક્ટિવિટી સાથે આવે તેવી અપેક્ષા વર્તાઈ રહી છે. એક જ ચાર્જ સાથે 43 કલાક … Read more