Oppo F27 5G ભારતમાં લોન્ચ, આ સ્માર્ટફોન સાથે મળશે Halo Light Ring ડિઝાઈન અને AI કૅમેરા !
Oppo F27 5G : OPPO એ હાલ માં જ તેનો નવો 5G સ્માર્ટફોન ભારતીય માર્કેટ માં લોન્ચ કર્યો છે , જેમાં એડવાન્સ AI કૅમેરા અને Halo Light Ring ડિઝાઈન આપવામાં આવી છે. આ નવા સ્માર્ટફોન નો મુખ્ય ઉદ્દેશ યુઝર્સને નવીનતા અને શૈલી નું નવું મીશ્રણ કરવાનો છે. OPPO ના નવા સ્માર્ટફોન વિશે તમારે જે જાણવાની … Read more