New MediaTek SoC સાથે oppo એ લોન્ચ કર્યો oppo Reno 12 pro 5G અને Oppo Reno 12 5G, જાણો ફીચર, કિંમત અને ઉપલબ્ધતા
ચીની કંપની oppo એ શુક્રવારે (12 જુલાઇ) એ ભારત માં oppo Reno 12 Pro 5G અને oppo Reno 12 5G લોન્ચ કર્યો છે, આ સ્માર્ટફોન MediaTek Dimensity 7300 એનર્જી ચિપસેટ પર ચાલે છે. અને આ સ્માર્ટફોન 120Hz રીફ્રેશ રેટ અને AMOLED ડિસ્પ્લે પણ ધરાવે છે. આ સ્માર્ટફોન માં બીજા ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે … Read more