Paytm UPI Users : Paytm યુઝર્સ ને આપવા માં આવશે નવુ UPI ID, જાણો કેવી રીતે લેશો નવુ upi id
Paytm UPI Users : જો તમે પણ Paytm UPI નો ઉપયોગ કરો છો તો તમારે પણ Paytm UPI ID બદલવી પડશે નહિ તો ભારે નુકશાન સહન કરવાનું પડી શકે. તમને ખબર જ હસે કે ઓઢ બે મહિના થી RBI Paytm ને ઝટકા પર ઝટકા આપી રહ્યું છે. તેમાં હાલ તેને NPCI એ Paytm UPI સેવા … Read more