Kolkata Doctor Case Update : મુખ્ય આરોપી સંજય રૉય કોર્ટમાં કેમ તૂટી પડ્યા ?
Kolkata Doctor Case updates : કોલકાતા ની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડોક્ટર ના બળાત્કારી તેમજ હત્યા કેસ ના મુખ્ય આરોપી સંજય રૉય ને શુક્રવારે કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તે જજ સામે ભાવુક થઈ ગયો અને અને દાવો કર્યો કે તે નિર્દોષ છે.Kolkata Rape-murder Case ના મુખ્ય આરોપી સંજય રૉય … Read more