Dimensity 7300 Energy SoC સાથે Realme 13 5G સિરીઝ 29 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ!
Realme 13 5G : રિયલમી કંપનીએ ટ્વીટ કરીને પુષ્ટિ કરી છે કે તે 29 ઓગસ્ટ એ Realme 13 5G ને લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સીરીઝ માં બે સ્માર્ટફોન જોવા મળશે જેમા Realme 13 અને Realme 13+, Realme 13 સીરીઝ માં એટ્રેક્ટીવ ડિઝાઈન અને કૅમેરા જોવા મળશે સાથે ઘણા રસપદ AI tools પણ આપવામાં … Read more