હવે મધ્યમ વર્ગના લોકોનું પણ બુલેટ લેવાનું સપનું થશે સાકાર, માર્કેટ માં આવી ગયું છે નવું Royal Enfield Classic 250 જેની કિંમત ફક્ત આટલી
Royal Enfield classic 250 : રોયલ એન્ફિલ્ડ, જે એક શાનદાર અને લોકપ્રીય બ્રાન્ડ તરીકે ઓળખાય છે, તેનું નામ જ પ્યાસી બાઈક લવર્સ માટે ઊર્જાનું સ્ત્રોત છે. આ બ્રાન્ડે વર્ષોથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બાઈક એ બાઈક પ્રેમીઓ નું મન જીતી લીધું છે. રોયલ એનફિલ્ડ બાઈક લેવાનું બધા જ વ્યક્તિઓ નું સપનું હોય છે ભલે તે મધ્યમ … Read more