Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા
Samsung Galaxy M05 4G: ભારતના બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં સેમસંગે પોતાના નવા મોડલ સાથે એન્ટ્રી કરી છે જેનું નામ Samsung Galaxy M05 4G. આ સ્માર્ટફોન મધ્યમવર્ગ ના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં તમને મોટી ડિસ્પ્લે, લેટેસ્ટ પ્રોસેસર અને શ્રેષ્ઠ બેટરી ઓફર કરવામાં આવી છે. Samsung Galaxy M05 4G એ પ્રાઇસ-કોન્સિયસ ગ્રાહકો … Read more