sc st obc scholarship yojana 2025 : મળશે 48,000 ની સ્કોલરશીપ, આવી રીતે કરો અરજી
SC ST OBC Scholarship Yojana 2025 :શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ આર્થિક સંજોગો ઘણા વિદ્યાર્થીઓ માટે તેમાં અડચણ બની જાય છે, ખાસ કરીને પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વર્ષો અગાઉ SC, ST અને OBC વર્ગ માટે વિવિધ સ્કોલરશિપ યોજનાઓ શરૂ કરી હતી. 2025 માટેની નવી સ્કીમોમાં હવે વધુ લાભો … Read more