ભારત પહેલા આ પાડોસી દેશમાં satellite internet service શરૂ ! જાણો ભારતમાં ક્યારે થશે શરૂ ?
Satellite Internet service : ભારત પહેલા આપણા પડોશી દેશ ભૂતાનમાં સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ શરૂ થઇ ગઇ છે. અને ટુંક સમયમાં એલોન મસ્ક ભારતમાં પણ આ સર્વિસ શરૂ કરવાના છે. ટેલિકોમ રેગ્યુલેટરી દ્વારા સ્પેક્ટ્રમએલોકેશનપ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટારલીંક તેની સર્વિસ ને ભારતમાં શરૂ કરશે. સ્ટારલિંક એ તેના ઓફિસિયલ X એકાઉન્ટ પરથી આ જાહેરાત કરી છે. … Read more