સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 : તમારી દીકરીના ભવિષ્ય માટે આજથી જ કરો રોકાણ, જાણો સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે ? અને કેવી રીતે ખાતું ખોલાવુ?
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 (SSY) : નમસ્કાર દોસ્તો 22 જાન્યુઆરી, 2015 ના રોજ ભારત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના ‘બેટી બચાવો, બેટી پڑھાવો’ અભિયાનના ભાગ રૂપે છે, જેનો મુખ્ય હેતુ દેશની કન્યાઓના ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરવો છે. આ યોજના કન્યાઓ માટે લાંબા ગાળાની બચત યોજના છે, જે તેમને … Read more