ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી
ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં ગઈકાલે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગર થયેલી બેઠકમા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારી માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ઘણા લાંબા સમય બાદ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ … Read more