Mahindra Thar Roxx ને બુક કરતા પહેલા જાણી લો તેના વેરીઅન્ટ વાઇજ ફીચર્સ અને કિંમત !
Mahindra Thar Roxx : ભારતના લોકો જે SUV ની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ 15 ઓગષ્ટના રોજ ભારતની અંદર 5 ડુર વાળી થાર રોક્સ ને લોન્ચ કરી દીધી છે. કંપનીએ આખરે 12.99 લાખ ની શરુઆતી કિંમતે થાર રોક્સ ને લોન્ચ કરી છે, અત્યાર સુધી થાર રોક્સ ના બધા … Read more