UPSC CAPF Vacancy 2025 : UPSC માં આવી 357 ખાલી જગ્યા માટે ભરતી, પગાર 56,000 થી શરૂ
UPSC CAPF Vacancy 2025 : જે લોકો એક સારી સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે આ ભરતી સૂવર્ણ તક બનીને આવી છે. સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 2025 માટેની કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં (CAPF) આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમ ભરતી માં ઉમેદવારો જો પસંદ થાય છે તો તેમને 56,000 રૂપિયા … Read more