Vivo V30e Launch Date Confirm : વિવો નો નવો ફોન આ દિવસે થશે લોન્ચ ! જાણો શું રહેશે કિંમત અને specs,
Vivo V30e Launch : વિવો કંપની ના v સીરીઝ નું નવું વેરિઅન્ટ લોન્ચ થવા જઈ રહ્યું છે જેનું નામ vivo V30e છે. જેને વિવો 2 મે ના રોજ લોન્ચ કરશે. વિવો ભારતીય માર્કેટ માં છેલ્લા 2 મહિના પછી નવુ વેરીઅન્ટ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં તમને ઘણા બધા ફીચર આપવા માં આવ્યા છે. તો … Read more