શિયાળો: સાત દિવસ પછી ઠંડી થશે શરૂ, જાણો ગુજરાતમાં ઠંડીનું આગમન ક્યારથી શરૂ થશે?
શિયાળો: નમસ્કાર મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 15 ઓક્ટોબર પછી ઘણા સ્થળો પર શિયાળો પણ દસ્તક આપી શકે છે. અત્યારના દિવસોમાં વાતાવરણમાં ગરમી જોવા મળી રહે છે જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં થોડુંક ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સમગ્ર ઉત્તર ભારત પર પણ આવી જ સ્થિતિ છે જો કે બીજી તરફ સાઉથ ભારતમાં … Read more