Yamaha Aerox S launched : આ સ્કૂટર ની કિંમત 1.51 લાખ રૂપિયા, એવું તો શું છે આ સ્કૂટર માં ?
Yamaha Aerox S Launched : Yamaha મોટર એ ભારત માં પોતાનું નવું મોડેલ લોન્ચ કર્યું છે જેનું નામ aerox s છે જે ની ex-showroom ની કિંમત 1.51 લાખ થી શરૂ થાય છે. અને આ સ્કૂટર હાલ બે કલર માં બનાવવાં માં આવ્યું છે, silver અને racing blue. Aerox S scooter ની મુખ્ય વિશિષ્ટતા એ છે … Read more