Train Accident :- નમસ્કાર મિત્રો ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર અમે આપ સૌ લોકોને જણાવવા જઈ રહ્યા છીએ એક રેલવેની મોટી દુર્ઘટના, શુક્રવારે જાતિ 2.30 વાગ્યે કાનપુર અને ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન ની નજીક ટ્રેન નંબર 1916 8 સાબરમતી એક્સપ્રેસના 22 જેટલા ડબ્બા રેલવેના પાટા ઉપરથી ઉતરી ગયા આ ઘટનાના સમાચાર મળતા રેલવે અધિકારીઓ ઘટના સ્થળે તરત પહોંચી ગયા હતા. આ રેલવે દુર્ઘટના માં શું શું થયું તેના વિશે સંપૂર્ણ માહિતી અમે તમને આજના લેખમાં આપવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
આ સંપૂર્ણ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે આ સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે, આ સંપૂર્ણ દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી એ એક બહુ જ સારી વાત કહેવાય, જો કે કાનપુર થી મુસાફરોને કોઈ તકલીફ ન પડે એટલા માટે તેમના સ્થળ સુધી પહોંચવા માટે બસો મોકલવામાં આવી હતી.
Skip to PDF content
જ્યારે આ સંપૂર્ણ અકસ્માત થયો ત્યારે મોટાભાગના મુસાફરો સૂતા હતા, રાત્રે લગભગ 2.30 વાગ્યે સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુસાફરો અચાનક ડરી ગયા હતા અને તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી, કહેવામાં અચાનક ઘણા લોકો બૂમા બૂમ પણ કરવા લાગ્યા, અરાજકતા વચ્ચે મુસાફરો કોચમાંથી નીચે ઉતરીને બહાર આવ્યા હતા. રેલવે ઓફિસને અકસ્માતની જાણ થતાં જ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં જતા તમામ મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચાડવા માટે બસો દ્વારા મોકલવામાં આવ્યા હતા. બસો મારફત તેમને અન્ય કોઈ સ્ટેશને મોકલીને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
આ સંપૂર્ણ રેલવે દુર્ઘટનામાં સૌથી સારી વાત એ કહેવાય કે આ દુર્ઘટનામાં કોઈપણ મુસાફરને કોઈપણ પ્રકારની ઈચ્છા નથી થઈ અને તેની સાથે કોઈપણ કર્મચારીને પણ આ દુર્ઘટનામાં ઈચ્છા નથી થઈ તે જ બહુજ સારી વાત કહેવાય, મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ દ્વારા ઘણું બધું જાણવા મળ્યું હશે. આ રીતે સૌ પ્રથમ અને સાચા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો કરો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…