Automobile

TVS મોટર્સ એ 1.29 લાખ માં લોન્ચ કર્યું TVS Apache RTR 160 2V સ્પેશિયલ રેસિંગ એડીશન, ફીચર જાણી ને ચોંકી જશો તમે પણ !

‎TVS મોટર્સ એ 1.29 લાખ માં લોન્ચ કર્યું TVS Apache RTR 160 2V સ્પેશિયલ રેસિંગ એડીશન, ફીચર જાણી ને ચોંકી જશો તમે પણ !

TVS Apache RTR 160 2V : TVS મોટર્સ કંપની એ બુધવાર (10 જુલાઇ ) ના દિવસે તેની લોકપ્રિય મોટરસાઇકલ Apache RTR 160 રેસિંગ એડીશન લોન્ચ કર્યું છે જેની ( એક્સ – શોરૂમ દિલ્હી ) માં કિંમત 1.29 લાખ છે. tvs મોટરસાઇકલ નિર્માતાઓ સમગ્ર ભારત ની અંદર ગ્રાહકો માટે Apache RTR 160 રેસિંગ એડીશન ની બુકિંગ શરૂ કરી દીધી છે. આ બાઈક માં ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે જેમ કે રેડ એલોય વ્હીલ, મેટ બ્લેક કલર, ત્રણ રાઇડ મોડસ વગેરે. આજ ના આ લેખ માં અમે તમને TVS Apache RTR 160 ના સ્પેશિયલ રેસિંગ એડીશન વિશે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ તેથી આ લેખ ને અંત સુધી વાંચજો.

TVS મોટર્સ કંપની દ્વારા તેમની સૌથી લોકપ્રિય બાઈક Apache RTR 160 નું રેસિંગ એડીશન લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ઘણી બધી વિશિષ્ટતાઓ આપવામાં આવી છે. અને આ બાઈક ની શરૂઆતી કિંમત 1.29 લાખ રાખવામાં આવી છે. આ બાઈક ની અંદર ત્રણ રાઈડ મોડસ – સ્પોર્ટ, અર્બન અને રેઇન, મેટ બ્લેક કલર, રેડ, એલોય વ્હીલ, અને ડિજીટલ લિકવિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે કલસ્ટલ આપવામાં આવયું છે.

આ પણ વાંચો : આજનું હવામાન : સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો, આ જિલ્લામાં ફરીથી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં? 

Redmi 13 5G Launch કિંમત ફકત ૧૨,૯૯૯, ફીચર અને સ્પીસિફિકેશન જાણી ને ચોંકી જશો !

Apache RTR 160 ના રેસિંગ એડીશન માં સૌથી નોંધપાત્ર મોડીફિકેશન નવા કલર અને ગ્રાફિક્સ છે. આ બાઈક એક્સકલુંઝિવ મેટ બ્લેક કલર સાથે આવે છે. જે રેસ પ્રેરિત કાર્બન ફાઇબર ગ્રાફિક્સ સાથે અને રેસિંગ એડીશન લોગો સાથે તેમજ લાલ એલોય વ્હીલ ની સાથે લોન્ચ કરવામાં આવી છે.

TVS Apache RTR 160 રેસિંગ એડીશન એન્જિન

Apache RTR 160 ના રેસિંગ એડીશન માં પણ એ જ 160CC નું એર કુલડ એન્જીન દ્વારા સંચાલિત થવાનું ચાલુ રહેશે. આ બાઈક માં પાંચ સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલુ છે તેમજ 8,750 rpm પર મેક્સીમમ પાવર ના 15.8 bhp અને 6,500 rmp પર 12.7 Nm Torque જનરેટ કરી શકે છે. Apache RTR 160 ના રેસિંગ એડિશન ની ટોપ સ્પીડ 107kmph છે. ટીવીએસ મોટર્સ કંપની ના હેડ તથા બિઝનેસ પ્રીમિયમ, વિમલ સુમ્બલી ના જણાવ્યાં મુજબ, “દુનિયાભર ની અંદર 5.5 મિલિયન TVS Apache રાઇડર્સના મજબૂત સમુદાય સાથે, આ લોન્ચ એ મહત્વાકાંક્ષી ઉત્પાદનો પહોચાડવા માટે કંપની ના સમર્પણ ને રેખાંકિત કરે છે જે tvs મોટર ના રેસિંગ વારસા અને એન્જીનીયરીંગ શ્રેષ્ઠતા ને પ્રતિબિંબિત કરે છે, અને જે વિકસતા વિકાસ ને સંબોધિત કરે છે. અમારા ગ્રાહકોની જરૂરિયાતો” 

TVS Apache RTR 160 રેસિંગ એડીશન ફીચર

Tvs મોટર્સ કંપનીએ apache RTR 160 ના રેસિંગ એડીશન ના ફીચર લીસ્ટ ને અન્ય વેરીઅન્ટસ ની જેમ સરખી રાખી છે. આ બાઈક માં રાઇડર્સ ને ત્રણ મોડસ ઓફર કરવામાં આવ્યા છે: રેઈન, અર્બન અને સ્પોર્ટ. આની સાથે આ બાઈક માં ગ્લાઇડ થરું ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ફીચર ની વાત કરીએ તો આ બાઈક માં TVS SmartXonnect સાથે ડિજીટલ LCD કલસ્ટર આપવામાં આવ્યું છે.

મિત્રો, આજ ના આ લેખ માં અમે તમને TVS Apache RTR 160 ના સ્પેશિયલ રેસિંગ એડીશન વિશે સંપૂર્ણ જાણકારી આપી છે, જો તમને અમારા થી કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ ના જરીયે પૂછી શકો છો અમે તમને ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અને આવી જ જાણકારી તથા માહિતી માટે Vital khabar સાથે જોડાઇ રહો.

વધુ વાંચો :

 

બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

Samsung Galaxy M35 5G, 17 જુલાઈ એ થસે ભારત માં લોન્ચ, 6000mAh બેટરી અને Ex

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

5 days ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago