Categories: Trending

આઈપીએલ સમાચાર 2024 | મુંબઈ ઇન્ડિયન્સે સનરાઈઝ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

આઈપીએલ સમાચાર 2024 | મુંબઈ ઇન્ડિયન્સે સનરાઈઝ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

આઈપીએલ સમાચાર :- મુંબઈ ઇન્ડિયન કાલે આવ્યો હતો આ ipl મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 102 રણ ફટકારીને મુંબઈ ઈન્ડીયન્સને જીત અપાવી હતી. મુંબઈ ઇન્ડિયન્સની આ આઈપીએલ સીઝનમાં ચોથી જીત નોંધાવી છે સૂર્યકૂમાર યાદવ એ શાનદાર સિક્સ ફટકારી પોતાની સદી પૂરી કરી અને તેની સાથે મુંબઈ ઈન્ડિયન્સને પણ જીત અપાવી છે. તો મિત્રો ચાલો જાણીએ આ મેચમાં હૈદરાબાદ શા માટે હાર્યું અને શા માટે મુંબઇ ઇન્ડિયન્સ જીત્યું.

આ ipl સીઝનની 55 મી મેચ ગઈકાલે રમાઈ હતી તેમાં મુંબઈ ઈન્ડિયન્સનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું હતું, મુંબઇ ઇન્ડિયન્સે સનરાઈઝ હૈદરાબાદની એક તરફી સાત વિકેટ હરાવ્યું છે, મુંબઈ ઇન્ડિયન્સ માં ગઈકાલે સૌથી સારો ખેલાડી સૂર્યકુમાર યાદવ રમ્યો હતો, સૂર્ય કુમાર યાદવ ગઇકાલની મેચમાં પોતાનું શતક બનાવ્યું અને તેની સાથે સાથે મુંબઈ ઈન્ડીયન્સ ને જીત પણ અપાવી.

આઈપીએલ સમાચાર :- સૂર્યકુમાર યાદવ એ માત્ર એકાઉન્ટ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સૂર્ય કુમારની આ સદીના કારણે મુંબઈ એ 12 મેચમાં ચોથી જીત નોંધાવી હતી હૈદરાબાદી આમ તો પ્રથમ બેટિંગ કરતાં સારો એવો સ્કોર બનાવ્યો ન હતો, સનરાઈઝ હૈદરાબાદી પ્રથમ બેટિંગ કરીને માત્ર 173 બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન ની ટીમી માત્ર 17.2 ઓવરમાં આ 173 થી વધારે ટન કરીને જીત હાંસિલ કરી છે.

મુંબઇ ઇન્ડિયન્સના બે બેટિંગ કરનારા યુવાનોએ મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી, તેમાં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા નો સમાવેશ થાય છે આ બંને ખેલાડીઓ મળીને 143 રન કર્યા હતા જેના કારણે મુંબઈ ઇન્ડિયન્સ ને જીત મળી છે.

આ વાંચો :- GT Vs RCB | IPL 2024 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સનું સાવ ખરાબ પ્રદર્શન દેખાયું

સૂર્યકુમાર યાદવની બેટિંગ : આઈપીએલ સમાચાર

હૈદરાબાદી 173 રન કર્યા બાદ મુંબઈએ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ બીજી જ ઓવરમાં ઈશાન કિશાન ની વિકેટ ગુમાવી દીધી હતી ઈશાન માત્ર નવરંગ બનાવી શક્યો હતો અને તેના પછી તે આઉટ થઈ ગયો હતો આ પછી કમીન્સે રોહિત શર્મા ને આઉટ કર્યો હતો, અને નમન ભેટ તો એક પણ કર્યા વગર જ આઉટ થઈ ગયો હતો આ પછી સૂર્યકૂમારી યાદ પર આવ્યો અને આ ખેલાડીએ હૈદરાબાદ ની હસવું છીનવી લીધું કારણ કે આ ખેલાડીએ બેટિંગ જ એવી કરી હતી,

મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે 6 મે 2024 ના મેચ યોજાઇ હતી તે મેચમાં સૌથી સારો ખેલાડી રમનાર હોય તો એ સૂર્યકુમાર યાદવ ને આપણે ગણી શકીએ છીએ, માત્ર 30 બોલમાં જ 50 જણ કર્યા હતા અને આગામી 21 બોલમાં બીજા 50 રન કર્યા, એટલે કે માત્ર એકાઉન્ટ બોલમાં સૂર્યકુમાર યાદવ એ પોતાની સદી ફટકારી હતી. સૂર્ય કુમાર યાદવે 6 સિકસ અને 12 ચોગ્ગા માર્યા હતા, આ બેટિંગના કારણે મુંબઈ ઇન્ડિયન્સની જીત તો થઈ તેની સાથે સાથે આઇપીએલમાં સૂર્યકુમાર યાદવની આ બીજી સદી છે.

આ વાંચો :- જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી

સનરાઈઝ હૈદરાબાદ ની હાર : આઈપીએલ સમાચાર

આમ તો આ આઈપીએલની સિઝનમાં સનરાઈઝ હૈદરાબાદની પ્રદર્શન ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે પરંતુ ગઈકાલની મેચમાં હૈદરાબાદ સારો સ્કોર ન બનાવી શક્યું તેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યારના સમયમાં હૈદરાબાદ iplના ટેબલમાં ચોથા ક્રમ ઉપર છે અને મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો તે આ ટેબલમાં નવમા નંબર ઉપર નજર આવી રહ્યું છે. તમને શું લાગે છે મિત્રો કે આ હૈદરાબાદમાં પહોંચી શકશે કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો.

આ રીતે દરરોજ આઈપીએલ સમાચાર જાણવા માટે અને દરરોજ નવા ન્યુઝ જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન્ટ કરો.

Join WhatsApp Group 

Share
Published by
Sahil

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

1 week ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago