નમસ્કાર મિત્રો ગઈકાલે જ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ ની મેચ હતી આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીત્યો હતો, ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા એ નક્કી કર્યું હતું કે તે સૌ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે ત્યારબાદ દિલ્હી કેપિટલ છે પહેલી બેટિંગ કરીને સારા એવા રણ બનાવે દિલ્હી કેપિટલ એ ટોટલ 257 રન બનાવ્યા હતા, અત્યારે હાર્દિક પંડ્યા નો સમય બહુ ખરાબ જાતિ રહ્યો છે કારણ કે તેમને બોલિંગ કરી ત્યારથી દિલ્હી કેપિટલ્સ ના બેટ્સમેન સારા એવા રણ બનાવ્યા હતા, અને તેવામાં હાર્દિક પંડ્યા એ એમ્પાયર સામે ગુસ્સો કરતો જોવા મળ્યો હતો પરંતુ આ ગુસ્સો શા માટે કર્યું તેના વિશે આજે અમે તમને જણાવવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
આઈપીએલ 2024 ની આ સીઝન હાર્દિક પંડ્યા માટે બહુ જ ખરાબ સાબિત થઈ રહી છે પહેલેથી જ ફેન્સ હાર્દિક પંડ્યાથી ખુશ ન હતા. કારણકે તેને મુંબઈ ઈન્ડિયન્સ નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેમનું પ્રદર્શન શરૂઆતથી જ ખરાબ રહ્યું છે મુંબઈએ મધ્યમાં પુનરાગમન કર્યું તો પણ પોતે કંઈ ખાસ કરી શક્યો નહીં, અને હાર્દિક પંડ્યાની હવે મેદાન પર ભૂલો વધી જ રહી છે આટલું પૂરતું ન થતાં હાર્દિક પંડ્યા એ એમ્પાયર પર પણ ગુસ્સો કર્યો, હેલી કેપિટલ સામેની મેચમાં પણ હાર્દિક પંડ્યા ની હાલત બહુ જ ખરાબ જોવા મળી રહી હતી કારણ કે તેમની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યું હતું.
27 એપ્રિલ જે મેચ હતી એટલે કે ગઈકાલે ની મેચમાં દિલ્હી કેપિટલ સામે મુંબઈ ઇન્ડિયન ની ટીમ હતી હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, દિલ્હી કેપિટલ્સ ના યુવા બેટ્સમેન પહેલી ઓવરથી જ બહુ જ સારું મુંબઈ સામે બતાવી રહ્યા હતા બુમરાહને પણ મેકગર્ક ના એટેકનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઇન્ડિયન ટીમ આમ તો બહુ જ સારું પ્રદર્શન દર વર્ષે બતાવતી હતી પરંતુ આઈપીએલ 2024 માં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન બહુ જ ખરાબ રહ્યું છે તેવું આપણે માની શકીએ છીએ.
આ વાંચો:– Top 3 stock : આ 3 શેર માં કરો રોકાણ, એક વર્ષ માં પૈસા ડબલ થઇ જશે.
કારણકે મુંબઈ ઇન્ડિયન છે અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે એમાંથી માત્ર ત્રણ મેચમાં જીત આશરે કાઢે છે બાકીની છ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે એટલા માટે આપણે કહી શકીએ છીએ કે અત્યારે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ દેખાય રહ્યું છે, જો મુંબઇ ઇન્ડિયન્સ ને પ્લેઓફ માં પહોંચવું હોય તો હવે ની બધી જ મેચો જીતવી પડે અને ખૂબ જ સારું દર્શન બતાવવું પડે તો જ તે પ્લેઓફ માં પહોંચી શકે છે.
બિલી કેપિટલ છે આ મેચમાં કુલ 257 રન કર્યા હતા અને તેની સામે મુંબઈ ઇન્ડિયન છે પણ સારો એવો સ્કોર બનાવ્યો, મુંબઇ ઇન્ડિયન્સ છે ટોટલ 247 રન કર્યા હતા, પરંતુ થોડાક રણ માટે જ તેમને હારનો સામનો કરવો પડ્યો. મુંબઇ ઇન્ડિયન્સની 10 રણ માટે હાર નો સામનો કરવો પડ્યો છે. જો મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ થોડુંક સારું પ્રદર્શન કરી શક્યા હોત તો તે આ મેચ તેમના નામે કરી શકત.
અત્યારે આઇપીએલ 2024 ના ટેબલમાં દિલ્હી કેપિટલ પાંચમા નંબરે દેખાઈ રહ્યું છે અને મુંબઇ ઇન્ડિયન્સ નવમા નંબરે દેખાઈ રહ્યું છે, જો મુંબઈ ઇન્ડિયન્સનું આ ipl માં સારું પ્રદર્શન રહ્યું હોત તો તે ટેબલમાં ઉપર હોત પરંતુ આ આઈપીએલની સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું એટલું બધું પ્રદર્શન ખરાબ રહ્યું છે કે તે અત્યારે ટેબલમાં નવ માં નંબરે દેખાઈ રહ્યું છે.
આ વાંચો :- આઈપીએલ 2024 : આરસીબી 7 મેચ હારી, શું હવે તે પ્લે ઓફ માં પહોંચી શકશે? જાણો સંપૂર્ણ માહિતી
જો અત્યારે મુંબઈ ઇન્ડિયન્સનું જેવું પ્રદર્શન દેખાઈ રહ્યું છે તેવું આગળના સમયમાં પણ પ્રદર્શન રહ્યું તો તે ક્યારેય પણ પ્લેઓફ માં પહોંચી શકશે નહીં, જો તેની પ્લેઓફ માં પહોંચવું હોય તો હવે પછી ઘણી મેચો જીતવી પડે તો જ તે પ્લેઓફ માં પહોંચી શકશે. મિત્રો તમારી આ ipl સીઝનમાં કઈ ટીમ ફેવરિટ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો, આ રીતે નવી માહિતી જાણવા માટે દરરોજ અમારા બ્લોગ ને વિઝિટ કરતા રહેજો.
Join WhatsApp Group
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…