Categories: Trending

આઈપીએલ 2024 | હાર્દિક પંડ્યા પાસે હવે 8 મેચ છે પોતાને સાબિત કરવા માટે, શું થશે એમઆઇ નું?

આઈપીએલ 2024 | હાર્દિક પંડ્યા પાસે હવે 8 મેચ છે પોતાને સાબિત કરવા માટે, શું થશે એમઆઇ નું?

નમસ્કાર મિત્રો આઈપીએલ 2024 માં અત્યાર સુધી હાર્દિક પંડ્યા નું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને હવે થોડાક સમયમાં જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ શરૂ થવાનો છે, હાર્દિક પંડ્યા ની ટીમલી એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ છે ipl માં અત્યાર સુધી ઘણી મેચ રમી છે પરંતુ તેમને ઘણી બધી મેચમાં આજનો સામનો જ કરવો પડ્યો છે, આમ તો હાર્દિક પંડ્યા પોતે તો બહુ જ સારી રીતે રમે છે પરંતુ તેમની ટીમ જીતી શકતી નથી તેના પાછળ શું કારણ છે તે તેમને ખબર નથી પડતી.

મિત્રો તમને બધાને ખબર જ હશે કે ટી 20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆત 1 જુન 2024 થી થાય છે આ ટી ટ્વેન્ટી વર્લ્ડકપની હવે વધુ સમયની વાર નથી આ ટુર્નામેન્ટ માટે ભારતના ખેલાડીઓની પસંદગી એપ્રિલ મે મહિનાના અંત સુધી એમાં કરવામાં આવતી હોય છે પરંતુ આ પહેલા બીસીસીઆઇએ પસંદગી સમિતિ માટે ભારતીય ટી20 ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાને શું ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં લેવામાં આવશે કે નહીં, કેવું ઘણાંમાં લોકોના મનમાં સવાલ હોય છે પરંતુ મિત્રો આમ ગણીએ તો હાર્દિક પંડ્યા બહુ જ સારું રમે છે તે માટે ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ની પસંદગી થવી જ જોઈએ.

આઈપીએલ 2024 | ipl 2024

આઈપીએલ 2024 | IPL 2024

હાર્દિક પંડ્યા આ વખતે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન છે અને મુંબઇ ઇન્ડિયન્સ આ વખતે આઈપીએલ 2024 માં ઘણી મેચ હારી ગઈ છે તેની સાથે સાથે હાર્દિક પંડ્યા નું પરફોર્મન્સ પણ થોડુંક ખરાબ દેખાય છે, હાર્દિક પંડ્યા એક ઓલ રાઉન્ડર પ્લેયર છે તેમને આઇપીએલમાં પહેલી છ મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી પરંતુ અમુક મેચમાં તેમણે સારું પ્રદર્શન પણ કર્યું છે.

હાર્દિક પંડ્યા એ અત્યાર સુધી જે રીતનું પ્રદર્શન કર્યું છે ત્યારબાદ તેમના ઉપર ઘણા સવાલો ઉઠી રહ્યા છે જો હાર્દિક પંડ્યા નું પરફોર્મન્સ આ જ રીતે ચાલતું રહ્યું હતું શું તે ટ્વેન્ટી વર્લ્ડ કપ 2024 ની ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકશે? આ વખતે કદાચ 2024 ની વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ની જગ્યાએ શિવમ દુબે પણ આવી શકે છે કારણ કે તે આઈપીએલ 2024 માં બહુ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આઈપીએલ 2024 ની આ સીઝન 2024માં હાર્દિક પંડ્યા પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવે છે તેમનો હજી સુધી સ્ટ્રાઈક રેટ પણ સારો એવો રહ્યો છે તેમનું સ્ટ્રાઈક રેટ અત્યાર સુધી 145.56 નો રહ્યો છે.

આમ તો હાર્દિક પંડ્યા બહુ જ સારો ખિલાડી છે તે જે ટીમમાં હોય છે તે ટીમ અનેક મેચ પણ જીતી ચૂકે છે જેમ કે પહેલા તે આઈપીએલ 2024 માં ગુજરાત ટાઇટન્સ માં કેપ્ટન હતા ત્યારે ગુજરાતને એક વખત ટ્રોફી પણ અપાવી છે પરંતુ આ વખતે હાર્દિક પંડ્યા નું બેટિંગ અને બોલિંગ બંને શાંત દેખાય રહ્યું છે, હવે પછી આઈપીએલ 2024 માં હાર્દિક પંડ્યા ની ટીમ એટલે કે મુંબઈ ઇન્ડિયન ને 8 મેચો રમવાની છે જેમાં હાર્દિક પંડ્યા નું કેવું પ્રદર્શન હશે એ તો હવે આગળ જ ખબર પડશે.

હાર્દિક પડ્યા વિશે

આમ તો હાર્દિક પંડ્યા વિશ્વ લેવલનો ખેલાડી છે પરંતુ આ વખતે તે મુંબઈ ઇન્ડિયનમાં કેપ્ટન છે છતાં પણ તેમનું પ્રદર્શન સારું દેખાતું નથી અને ઘણા લોકો તેમના વિશે હેડ પણ ફેલાવી રહ્યા છે પરંતુ લોકોએ આવું ન કરવું જોઈએ કારણ કે આ પણ એક ભારતનો જ ખેલાડી છે તેમને ઘણી બધી મેચો પણ જીતાડી છે પરંતુ આ વખતે તેમનું થોડુંક ખરાબ પ્રદર્શન હોવાના કારણે લોકોએ તેમને ખરાબ ગણી રહ્યા છે પરંતુ લોકોએ આવું ન કરવું જોઈએ બાકી તમારું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

શું મિત્રો તમે પણ કોઈપણ ખબર સૌપ્રથમ જાણવા માંગો છો કોઈપણ ભરતી વિશે કે કોઈ પણ નવી યોજના વિશે સૌપ્રથમ માહિતી અમે અમારા whatsapp ગ્રુપ ઉપર શેર કરીએ છીએ તો જલ્દીથી અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થઇ જાવો.

:- WhatsApp Join Now

આ વાંચો :-

આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરશે, પરંતુ શા માટે? જાણો સંપૂર્ણ માહિતી 

પોસ્ટ ઓફિસ ભરતી 2024 I પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન

Hero xtream 125R price : હીરો એ લોન્ચ કર્યુ નવુ સુપર બાઈક

View Comments

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

1 week ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago