Weather - હવામાન

આજની મોટી આગાહી 2024 : આજે આ જિલ્લાઓમાં વરસાદ કરશે તાંડવ ! હવામાન વિભાગે કરી ભારે વરસાદ ની આગાહી

આજની મોટી આગાહી 2024 : રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી ના પગલે  કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે, તેવામાં આજે પણ હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદની આગાહી કરી છે.

શ્રાવણ મહિનામાં પણ મેઘરાજા એ કહેર વર્તાવ્યો હતો. હવે લાગે ભાદરવો પણ ભરપૂર જવાનો નક્કી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આજે અરવલ્લી જિલ્લામાં અને મહીસાગર માં ભારે વરસાદ પડી શકે છે.

તાજા અપડેટ્સ અનુસાર, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ નું એલર્ટ આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ ની આગાહી છે, જોકે અન્ય જિલ્લામાં વરસાદ ની શક્યતા નહિવત છે.

Skip to PDF content

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 80 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

  • ગણદેવી માં 3 ઇંચ વરસાદ નોંધાયો
  • સાગબારા માં 3.5 ઇંચ
  • વાપીમાં 2 ઇંચ
  • ડેડીયાપાડા અને નસવાડી 2 ઇંચ
  • દેવગઢ બારીયા અને લીમખેડા માં 2 – 2 ઇંચ વરસાદ નોંધાયો.

નોંધનીય એ છે કે, રાજ્યમાં આ વખતે ચોમાસા ની સીઝન નો 122.80 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ ચોમાસાની સીઝન નો વરસાદ કચ્છ માં 183.32 ટકા વરસાદ નોંધાયો. ત્યાર બાદ સૌરાષ્ટ માં સીઝન નો 129.04 ટકા વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સીઝન નો 125.21 ટકા વરસાદ નોંધાયો, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માં સીઝન નો 118.99 ટકા અને 105.99 ટકા વરસાદ નોંધાયો.

ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડી માં ઉતર થી પશ્ચિમ ડીપ ડિપ્રેશન માં વધુ તીવ્ર બન્યું છે. આ ડીપ ડિપ્રેશન ઉતર થી પશ્ચિમ ભાગમાં લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના પરિણામે હવામાન વિભાગે ઘણા રાજ્યને ચેતવણી આપી છે.

આ પણ વાંચોઆજનું હવામાન : અંબાલાલ પટેલે કરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી!

ભારતીય હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને ઓડિશા ને વરસાદ ની આગાહી ના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉતર પ્રદેશ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે રાજસ્થાન, ઉતરાખંડ, છત્તીસગઢ, ગોવા,ગુજરાત, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ , મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને કર્ણાટક માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી ના કારણે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ ની આગાહી તેમજ અંબાલાલ પટેલ ની લેટેસ્ટ આગાહી ની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને પળભર ની માહિતી મળતી રહે.

વધુ વાંચો :

આજનો સોનાનો ભાવ: આજે સોનાના ભાવમાં થયો મોટો વધારો

અટલ પેન્શન યોજના: અત્યારે કરો અરજી 60 વર્ષની ઉંમરે સરકાર આપશે પૈસા

2024 Hero Destini 125 ભારતમાં લોન્ચ , જાણો કિંમત, ડિઝાઈન, ફીચર્સ

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago