આધાર કાર્ડ માં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો :- નમસ્કાર મિત્રો ઘણા લોકોના મનમાં એવો સવાલ હશે કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કઈ રીતે કરવો? અથવા તો ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ હશે કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કઈ રીતે બદલવો? તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એ જણાવવાના છીએ કે તમારે આધાર કાર્ડ માં નવો મોબાઈલ નંબર લીંક કરવો હોય તો કઈ રીતે કરવું કે મોબાઈલ નંબર બદલવો કઈ રીતે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ.
પહેલાંના સમયમાં મિત્રો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરવા માટે સરકારી કચેરીએ જવું પડતું પરંતુ હવે મિત્રો એવું નથી તમે ઘરે બેઠા તમારા મોબાઇલ દ્વારા આધારકાર્ડ મોબાઈલ નંબર લીંક કરી શકો છો કે બદલી શકો છો જો તમે પણ એવું ઇચ્છતા હોય કે તમારા મોબાઇલ નંબરની આધારકાર્ડથી લિંક કરવો છે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
Skip to PDF contentઅત્યારના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ બહુ જ જરૂરી છે અને તેની સાથે સાથે આધાર કાર્ડ સાથે ચાલુ મોબાઈલ નંબર પણ લિંક હોવો બહુ જ જરૂરી છે કારણ કે અત્યારના સમયમાં ઘણી જગ્યાએ આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક ની જરૂર પડતી હોય છે, તમારે કોઈ પણ નાનું મોટું કામ કરાવવું હોય તો તમારે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો બહુ જ જરૂરી હોય છે એવામાં ઘણા લોકોએ હજી સુધી મોબાઈલ નંબર લીંક નથી કર્યો, તો તેમને આ લેખ અંત સુધી જરૂરથી વાંચવાનો છે કારણ કે આજે અમે તમને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કઈ રીતે કરવું તે અમે તમને શીખવવાના છીએ એ પણ તમારા જ મોબાઈલ દ્વારા તમે ઘરે બેઠા મોબાઈલ નંબર ને લીંક કરી શકશો.
જો મિત્રો તમને ખબર નથી કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લીંક છે અને તમે તે ચકાસવા માંગો છો તો તમારે સૌ પ્રથમ આધારકાર્ડની ઓફિસિયલ વેબસાઈટને ઓપન કરવાની છે,
આ વેબસાઈટ ઉપર જઈને તમારે મોબાઈલ નંબર ચકાસો તે વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને ત્યાં તમને તમારા મોબાઈલ નંબરના પાછળના ચાર દેખાતા હશે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો કયો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક છે.
આ વાંચો :- Infinix GT 20 Pro 21 may નો થશે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને specs
મિત્રો અત્યારના સમયમાં તમે આધારકાર્ડને પણ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો, જો કોઈ સમયે તમારું આધારકાર્ડ ખોવાઈ જાય છે કે તમારે નવું આધારકાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા જ આધાર કાર્ડ ની ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો, જો તમે પણ ઈચ્છો છો કે તમારું આધારકાર્ડ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થાય તો તેના માટે સૌ પ્રથમ તમારે આધારકાર્ડ માટેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે ત્યાં તમને આધારે ડાઉનલોડ ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર અને જે પણ મોબાઈલ નંબર લીંક છે તેના ઉપર એક ઓટીપી આવશે તે દાખલ કરવાનો છે ત્યારબાદ તમે તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આધારકાર્ડ ડાઉનલોડ કરવા વિશે વધુ જાણવા માટે :- Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર
દરરોજ નવા સમાચાર જાણવા માટે અત્યારે જ અમારા whatsapp Group ને જોઈન કરો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…
PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…
Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…
View Comments
Rahul Vaghela