હવે ઘરે બેઠા મોબાઈલ દ્વારા તમારું બેંક એકાઉન્ટ ખુલી શકો છો! જાણો પ્રક્રિયા

એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ ખાતું શું છે?

બેંક એકાઉન્ટ: આજના ડિજિટલ યુગમાં હવે બેંક ખાતું ખોલવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. એરટેલ પેમેન્ટ બેંક તમને ઘરે બેઠા મોબાઈલથી જ બેંક ખાતું ખોલવાની સુવિધા આપે છે. જો તમે પણ જાણવી માંગો છો કે કેવી રીતે માત્ર તમારા ફોનથી જ તમે પોતાનું બેંક એકાઉન્ટ ખોલી શકો, તો આ લેખ ખાસ તમારા માટે છે.

એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ વિશે થોડી માહિતી

એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ એ ભારતમાં કાર્યરત પ્રથમ પેમેન્ટ બેંક છે, જે Airtel કંપની દ્વારા ચલાવવામાં આવે છે. તેની મદદથી તમે નિમ્નલિખિત કામગીરી કરી શકો છો:

  • બચત ખાતું ખોલવી
  • UPI અને મોબાઈલ પેમેન્ટ
  • બિલ પેમેન્ટ અને રિચાર્જ
  • ડિજીટલ ડેબિટ કાર્ડ
  • ધન જમા અને ઉપાડ

તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  • 1. આધાર કાર્ડ
  • 2. પાન કાર્ડ
  • 3. મોબાઈલ નંબર (એરટેલનો હોવો અનિવાર્ય નથી, કોઈપણ કંપનીનો ચાલે છે

📱 ઘરે બેઠા Airtel Payment Bank એકાઉન્ટ ખોલવાની રીત

1. Airtel Thanks App ડાઉનલોડ કરો

Play Store કે iOS App Store પરથી “Airtel Thanks” એપ ડાઉનલોડ કરો.

2. એપ્લિકેશન ઓપન કરો અને રજિસ્ટર થાઓ

તમારું મોબાઈલ નંબર દાખલ કરીને OTP વડે સાઇન ઇન કરો.

3. ‘Bank with Airtel’ વિકલ્પ પસંદ કરો

હોમ સ્ક્રીન પર ‘Bank’ અથવા ‘Payments Bank’ વિકલ્પ પર ટચ કરો

4. સેવિંગ્સ એકાઉન્ટ ઓપન પર ક્લિક કરો

ત્યાં ‘Open a Savings Account’ વિકલ્પ મળશે, તેને પસંદ કરો.

5. તમારા KYC ડિટેઈલ્સ ભરો

આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો દાખલ કરો. તમારું નામ, જન્મતારીખ વગેરે ભરો.

6. ફેસ વેરિફિકેશન કરો

ફોનના કેમેરા દ્વારા તમારું લાઇવ ફેસ સ્કેન કરવામાં આવશે.

7. અકાઉન્ટ ક્રિએશનની પુષ્ટિ મળશે

દરેક સ્ટેપ પૂરું થયા પછી તમારું બેંક એકાઉન્ટ સફળતાપૂર્વક ઓપન થઈ જશે.

Skip to PDF content

એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ ની ખાસિયતો:

👉 મિનિમમ બેલેન્સની કોઈ જરૂર નથી

👉 મોબાઈલથી તમામ પેમેન્ટ કરો

👉 ઇન્ટરેસ્ટ મળતું બચત ખાતું (મોટા બેંકો કરતાં વધુ વ્યાજ)

👉 વિદેશી ટ્રાન્ઝેક્શન નહીં – માત્ર ભારતમાં માન્ય

👉 Airtel ડિજિટલ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન 1: શું એરટેલ સિમ હોવી જરૂરી છે?

→ નહીં, તમારો મોબાઈલ નંબર કોઈ પણ કંપનીનો હોઈ શકે છે. તેમ છતાં પણ તમે એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ ખોલી શકો છો.

પ્રશ્ન 2: શું આ બેંક એકાઉન્ટ ખોલવા માટે ચાર્જ લાગે છે?

→ ના, ખાતું ખોલવાનું સંપૂર્ણપણે મફત છે, માત્ર જ્યારે તમારું એકાઉન્ટ ઓપન થાય ત્યારે તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછા સો રૂપિયા જેટલા ડિપોઝિટ કરવાના હોય છે.

પ્રશ્ન 3: શું વિડીયો KYC ફરજિયાત છે?

→ હા, RBI નિયમ અનુસાર ફેસ વેરિફિકેશન ફરજિયાત છે.

વધુ માહિતી

એરટેલ પેમેન્ટ બેંક તમને તમારા મોબાઈલથી જ સંપૂર્ણપણે ડિજિટલ અને સુરક્ષિત રીતે એકાઉન્ટ ખોલવાની સવલત આપે છે. જો તમે થોડી પણ ટેક્નોલોજી સમજી શકો છો તો માત્ર 10 મિનિટમાં તમારું ખાતું તૈયાર થઈ શકે છે. આજે જ Airtel Thanks એપ ડાઉનલોડ કરો અને ખાતું ખોલી નાંખો!

Recent Posts

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

3 weeks ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

4 weeks ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

4 weeks ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

1 month ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

1 month ago

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

1 month ago