Trending

ગુજરાત સરકાર : ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે

ગુજરાત સરકાર : ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના 952 તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે

ગુજરાત સરકાર : નમસ્કાર મિત્રો નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદ ના કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો ખૂબજ વધ્યો છે, આ પાણીને ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોચાડવામાં આવશે તેવો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય લીધો છે, આ નિર્ણય થી ઉત્તર ગુજરાતના લોકો ખૂબજ ખુશ થયા છે, અલગ અલગ 13 પાઇપલાઇનો દ્વારા નર્મદાના પાણીને તળાવો સુધી પહોચાડવામાં આવશે, અને તળાવો ને ભરવામાં આવશે. તો ચાલો આ લેખમાં જાણીએ કે ઉત્તર ગુજરાતના કયા જિલ્લાઓના ગામડાંઓમાં તળાવો ભરવામાં આવશે, જો તમે પણ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો આ લેખ ને અંત સુધી વાંચો.

ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓની પાણીની સમસ્યા નિવારવા વધુ એક બહુજ સરસ નિર્ણય લેવાયો છે. નર્મદા બંધમાં પાણીની આવક વધુ થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવામાં આવશે. આ 4 જિલ્લાઓના કુલ 952 તળાવો ભરવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓ માટે આ બહુજ સારો નિણર્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

Skip to PDF content

 

આ વાંચો:- હિન્ડેનબર્ગ રિપોર્ટ 2024 : શું ફરીથી અદાણી ગ્રૂપનો ડાઉનફોલ શરૂ થશે ?

ગુજરાત સરકાર નો મોટો નિર્ણય

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા ખૂબજ વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીની માત્રા ખૂબજ વધી છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના અનેક તળાવોમાં પહોંચાડવામાં આવશે તેવો સરકાર દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે. જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવશે. અત્યારે પાઇપલાઇનો દ્વારા 1 હજાર ક્યુસેક પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં વધુ 2400 ક્યુસેક પાણીથી આ 4 જિલ્લાના 952 તળાવો ભરવામાં આવશે. જેનાથી ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓને ફાયદો થશે.

આ વાંચો:- શું ગોલથી વજન છે? અહીં જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારનો આ નિર્ણય બહુજ સરસ કહેવાય, કારણ કે આ નિર્ણય થી અનેક તળાવોમાં પાણી પહોંચશે અને અનેક ગામડાઓમાં પાણી પહોંચશે, અને બીજી તરફ નર્મદા માંથી પાણીનો ભરાવ પણ ઓકચો થશે અને આ પાણી નો બગાડ થયા વિના અનેક ગામડાઓના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે, જો મિત્રો તમને દરરોજ નવા સમાચાર અને સાચા સમાચાર વાંચવા પસંદ હોય તો તમે અમારા WhatsApp Group ને જોઈન કરી શકો છો,

   ધન્યવાદ…

 

Share
Published by
Sahil

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

21 hours ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

4 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

6 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago