જયદેવ જયદેવ આરતી :- નમસ્કાર મિત્રો, જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ” એ શબ્દો એના વિશિષ્ટ અને પાવન અવાજથી શ્રદ્ધાળુઓના હૃદયમાં ધાર્મિક ભાવનાઓ જગાડે છે. આ પ્રખ્યાત ગીત ભગવાન ગણેશના સ્તુતિમાં લખાયું છે, આ ગીત હિંદુ ધર્મના ભક્તિગીતોમાં તેનું ખાસ સ્થાન ધરાવે છે. “જયદેવ જયદેવ જય આરતી” શબ્દોનું અર્થઘટન અને તેનો ભાવાર્થ ખૂબ જ ગહન છે, જે ભક્તોને ભગવાન ગણેશના વિશાળ રૂપ અને તેમના આશીર્વાદોની સ્મૃતિ કરાવે છે. મિત્રો આલેખમાં આપને હાર્દિક નું મહત્વ અને તેની સાથે જ આ સંપૂર્ણ ગીતને ગાવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
મિત્રો આ ભક્તિગીત ભગવાન ગણેશજી ની પૂજા અને આરાધના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગણેશ ચતુર્થી, નિત્ય પૂજા, અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં આ ગીત ગાવામાં આવે છે. આ ગીતમાં ગણેશજીના મૂર્તિનું વર્ણન, તેમનો આશીર્વાદ, અને તેમનાં પ્રભાવશાળી રૂપની શોભા દર્શાવવામાં આવી છે. “જયદેવ” શબ્દનો અર્થ એવો થાય છે કે “જય હિન્દ” અથવા “વિજય” નો ગાન, જે દર્શાવે છે કે ભગવાન ગણેશ સદાય વિજયી અને મંગલકારી હતા, “મંગલમૂર્તિ” નો અર્થ થાય છે કે જે મૂર્તિ સદાય સુખ, શાંતિ અને મંગલ કાર્ય લાવે છે.
જયદેવ જયદેવ આરતી ગીતના સુ મધુર શબ્દો અને રાગ સાથે, ભક્તોનું મન ભાવભર્યું રહે છે અને ભગવાન ગણેશના આશીર્વાદ તેમના પર રહે છે. આ ગીતનો ઉપયોગ માત્ર ધાર્મિક પ્રસંગો અને પૂજાઓમાં નહિ, પરંતુ દિવસની શરૂઆત અને જીવનમાં અનુકૂળતા લાવવા માટે પણ આ ગીતો ભક્તો રોજ સવારમાં ગાતા હોય છે.
Skip to PDF content
સુખકર્તા દુખ:હર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંગર ઉટી શેંદુરાચી
કંઠી ઝલકે માલ મુક્તા ફલાંચી
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ, જયદેવ જયદેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુમકુમ કેશરા
હીરે જડિત મુકુટ શોભતો બરા
રણઝણતી નૂપુરે ચરણી ધાગરિયા
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ, જયદેવ જયદેવ
લમ્બોદર પીતામ્બર ફણિવર બંધના
સરલ સોંડ વક્ર તુંડ ત્રિનયના
દાસ રામાચા વાટ પાહે સદના
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુર વર વંદના
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ, જયદેવ જયદેવ
સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,
દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…
જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ… જયદેવ જયદેવ
ભાવભગત સે કોઈ શરણાગત આવે,
સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,
ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે…
જય દેવ જય દેવ… જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
જય દેવ જય દેવ ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની
પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ
ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં
કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી
અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે હરે રામ હરે રામ, રામ રામ હરે હરે… હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…
અહીં મિત્રો ગણેશજીની “જયદેવ જયદેવ આરતી” સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે, જો મિત્રો તમને દરરોજ નવા સમાચાર અને નવી યોજના કે નવી જોબ વિશે વાંચવું પસંદ હોય તો તમે અત્યારે અમારા WhatsApp Group ને જોઈન કરી શકો છો.
આ આરતી વાંચો :- Jay Ganesh Aarti : જય ગણેશ જય ગણેશ આરતી, અહીં વાંચો સંપૂર્ણ આરતી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…