Categories: Sarkari JobTrending

પોસ્ટ ઓફિસ ભરતી 2024 | ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ વિભાગમાં આવી મોટી ભરતી, જલ્દી ફોર્મ ભરો

પોસ્ટ ઓફિસ ભરતી :- નમસ્કાર મિત્રો આજે અમે તમારા માટે એક ભરતી લઈને આવ્યા છે આ ભરતી નું નામ પોસ્ટ ઓફિસ ભરતી છે, જે પણ વિદ્યાર્થીઓ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાહ જોઈને બેઠા છે તેમના માટે આજે એક બહુજ મોટી ખુશખબરી છે,વિદ્યાર્થીમિત્રો પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા ઓફિસીઅલ નોટિફિકેશન પણ આવી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ભરતી માટે જલ્દીથી તમારું ફોર્મ ભરી શકો છો. 

પોસ્ટ નું નામ

આ પોસ્ટ ઓફિસ ભરતી વિષે આપણે આજના લેખ માં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, આ પોસ્ટ વિભાગ માં વિવિધ પદો પર ભરતી આવેલી છે, જેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ, જો વિદ્યાર્થીમિત્રો તમારે આ ભરતી માં ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે, જો તમે આ ભરતી માં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો જલ્દી થી ફોર્મ ભરી દેજો, હવે ઘણા વિદ્યાર્થીઓને આ પોસ્ટ ઓફિસ ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે કોઈપણ પ્રકારની માહિતી હોતી નથી તો એવા વિદ્યાર્થીઓને પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમને આજના આ લેખમાં પોસ્ટ ઓફિસ ભરતી માં ઓનલાઇન અરજી કઈ રીતે કરીઓ શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખ તમારા માટે ખૂબજ ઉપયોગી થવાનો છે તો તો આ લેખ ને અંત સુધી જરૂરથી વાંચવો.

પોસ્ટ ઓફિસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

જો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ ભરતી માં તમારું ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમે ઓછામાં ઓછું 10 મુ ભણેલો હોવા જરૂરી છે તો જ તમે આ પોસ્ટ ઓફિસ પર તેમાં ફોર્મ ભરી શકો છો, પોસ્ટ ઓફિસ ભરતી માટે ઓફિસનો નોટિફિકેશન આવ્યું તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ધોરણ 10 મુ પાસ વિદ્યાર્થી આ ભરતી માટે પોતાની અરજી કરી શકે છે.

આ વાંચો :- 

Bandhan Bank Bharti 2024 I બંધન બેન્ક માં 10 પાસ ઉપર 7100 જગ્યાની ભરતી આવી

પોસ્ટ ઓફિસ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ

જે પણ વિદ્યાર્થીઓ આ પોસ્ટ ઓફિસ ભરતી માં પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે તેમને અમે જણાવવા માંગીએ છીએ કે પોસ્ટ ઓફિસ ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન 13 એપ્રિલના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો અને પોસ્ટ ઓફિસ ભરતી માં ફોર્મ ભરવાના ચાલુ પણ 13 એપ્રિલના દિવસે શરૂ કરી દેવામાં આવ્યા છે આ ભરતી માટે તમે 28 મે સુધી ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો નહીં તો જલ્દીથી ફોર્મ ભરવા વિનંતી છે.

પોસ્ટ ઓફિસ ભરતી માટે આવેદન ફી

વિદ્યાર્થી મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ આ ભરતી માટે તેના ઓફિસિલ નોટિફિકેશનમાં એવું કંઈ પણ જણાવવામાં નથી આવ્યું કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કેટલો ચાર્જ લાગશે.

પોસ્ટ ઓફિસ ભરતી માટે આવશ્યક દસ્તાવેજ

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વિવિધ દસ્તાવેજો ની જરૂર પડે છે જે નીચે આપેલા છે તે બધા જ દસ્તાવેજો તમારી પાસે હોય તો તમે બહુ જ સરળ રીત થી આ પોસ્ટ ઓફિસ પરથી માટે તમારું ફોર્મ ભરી શકો છો.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • પાનકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પોસ્ટ ઓફિસ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં સૌથી મોટો સવાલ એ હશે કે આ આ ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરવું? તો હવે વિદ્યાર્થી મિત્રો અમે તમને એ જ જણાવવાના છીએ કે તમે પોસ્ટ ઓફિસ ભરતી માટે ફોર્મ કઈ રીતે કરી શકો છો.

  • આ ભરતી માં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે પોસ્ટ ઓફિસ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને આ ભરતી માટેનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • આ ફોર્મને ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રિન્ટ કઢાવીને તેમાં જણાવેલ બધી જ વિગતો ભરવાની થશે,
  • આ બધી જ વિગતો ભર્યા બાદ તમારે 28 મે 2024 થી પહેલા આ ફોર્મની તમારા નજીકના પોસ્ટ ઓફિસ વિભાગ આપવાનું રહેશે.
  • https://www.indiapost.gov.in/ પોસ્ટ ઓફિસ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ છે.

ખાસ નોંધ:- વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ ઓફિસ ની ભરતી કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એટલે આ ભરતીમાં ભારત દેશનો કોઇપણ વિદ્યાર્થી પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે.

આ વાંચો :-

આઈપીએલ 2024 | દિલ્હી સામેની મેચમાં હાર્દિક પંડ્યા એપાયાર પર ગુસ્સે થયો, જાણો શા માટે?

Vahali Dikri Yojana 2024 I વ્હાલી દીકરી યોજના માં કઈ રીતે ફોર્મ ભરવું? અહીં જાણો સંપૂર્ણ માહિતી

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago