બોર્ડર 2 : સની દેઓલ ની બોર્ડર 2 માં વરુણ ધવન બાદ હવે આ એક્ટર કરવાના છે એન્ટ્રી, સની દેઓલે સોશ્યલ મિડિયા ના માધ્યમ થી આપી માહિતી, ચાહકોને આપી ખૂશખબર આપી. બધા લોકો ની મનપસંદ મૂવી બોર્ડર 2 માં સિંગર અને એક્ટર દિલજીત દોસાઝ જોવા મળશે. સની દેઓલ એ સોશિયલ મીડિયા પર પોતાનો વિડિયો શેર કરીને દિલ્જીત દોસાઝ નું ખાસ રીતે સ્વાગત કર્યું.
અભિનેતાએ વર્ષ 2023 માં ” ગદર 2 ” બોક્ષ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે, તે ટુંક સમય ની અંદર બોર્ડર 2 થી મોટા પડદા પર ધૂમ મચાવશે.
સની દેઓલ એ પોતાનો વિડિયો શેર કરીને ને દિલજીત દોસાંઝ નું સ્વાગત કર્યું અને અને લખ્યું કે, ” #બોર્ડર2 ની બટાલિયન માં સૈનિક @diljitdosanjh નું સ્વાગત છે. ” વિડિયો ના બેકગ્રાઉન્ડ માં દિલજિત ડોસાઝ નો અવાજ સંભળાય છે અને જ્યાં તે કહે છે ” ઈશ દેશ કે તરફ ઉઠને વાલી હર નજર જુક જાતિ હો ખૌફ સે…. ઇન સરહદો પર જબ ગુરુ કે પાસ પહેરા દેતે હૈ.” દીલજીત દોસાઝ ના આ વિડિયો ને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમનો દમદાર અવાજ સાંભળી ને તમારા રુવાંટા ઉભા થઇ જશે.
Skip to PDF contentઆ પણ વાંચો : પેરાલિમ્પિક 2024: ભારતના ખેલાડીઓ કેટલા જીત્યા એવોર્ડ? જાણો સંપૂર્ણ માહિતી
આ માહિતી પહેલા સની દેઓલ એ ” ગદર 2 ” માં વરુણ ધવન ની એન્ટ્રી જાહેર કરી હતી ત્યાર બાદ હવે દીલજિત દોસાંઝ ની એન્ટ્રી જાહેર કરી છે. હવે લોકો માં ઘણી જિજ્ઞાસા પેદા થઈ રહી છે કે આ મૂવી ક્યારે રિલીઝ થશે અને ક્યારે દેખીશું, તો તમને જણાવી દઈએ કે આ મૂવી ક્યારે રિલીઝ થશે. સની દેઓલ એ તેમની પોસ્ટ માં એ પણ ખુલાસો કર્યો હતો કે આ મૂવી પ્રજાસત્તાક ના સપ્તાહ માં રિલીઝ થસે એટલે કે 23 જાન્યુઆરી 2026 ના દિવસે આ ફિલ્મ રિલીઝ થશે. બ્લોકબાસ્ટર ફિલ્મ બોર્ડર માં સની દેઓલ, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, પૂજા શેટ્ટી, અક્ષય ખન્ના જેવા અભિનેતાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
બોર્ડર 2 નું નિર્દેશન પણ અનુરાગ સિંહ જ કરશે. તેમણે અગાઉ કેશરી, પંજાબ 1984, જટ અને જુલિયટ, અને દિલ બોલે હડીપા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી હતી. બોર્ડર ના 27 વર્ષ પૂર્ણ થયા બાદ બોર્ડર 2 ફિલ્મ અંગે ની જાહેરાત કરવામાં આવી હતી. નિર્માતાઓ એ “બોર્ડર” ને ભારતની સૌથી મોટી વોર ફિલ્મ ગણાવી હતી.
જમીન રેકોર્ડ તપાસવાની સરળ રીત: જાણો તમામ માહિતી અહીં
Jawa 42 FJ : રોયલ એનફિલ્ડ ને પણ ટક્કર મારશે આ બાઈક, જબરદસ્ત એન્જિન, અને સ્પેક્સ એ લોકોને કર્યા પાગલ
કુંવરબાઈનુ મામેરુ યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સૌથી શ્રેષ્ઠ યોજના
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…