Bajaj Pulsar ns400z આપશે ktm અને mt ને ટક્કર ! જાણો કિંમત અને ફીચર
માર્કશીટ વાયરલ :- નમસ્કાર મિત્રો દાહોદ જિલ્લાની એક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે જો તમે પણ એ માર્કશીટ નો ફોટો જોશો તો તમે પણ હસી પડશો. આ માર્કશીટમાં વિદ્યાર્થીને ગણિતમાં કુલ 200 ગુણ માંથી 212 ગુણ મેળવ્યા છે અને ગુજરાતીમાં 200 ગુણ માંથી 211 ગુણ મેળવ્યા છે જે એક નવાઈની વાત છે આ વિદ્યાર્થીની નું રિઝલ્ટ જોઈને તેના માતા પિતા પણ ચોકી ગયા કે આ કઈ રીતે શક્ય છે.
આપણા ની માહિતી મળતી અનુસાર દાહોદ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ના રિઝલ્ટ માં નંબર જોઈને બધા જ લોકો ચોકી ગયા. કારણ કે આ વિદ્યાર્થીની ની માર્કશીટમાં ગુણ જ એટલા મુકેલા છે જે જોઈને તમે પણ ચોકી જશો, આ વિદ્યાર્થીની ના રિઝલ્ટ માં ગુજરાતી વિષયમાં કુલ 200 ગુણ માંથી 211 ગુણ આપવામાં આવ્યા છે અને ગણિતની વાત કરીએ તો ગણિત વિષયમાં કુલ 200 ગુણ માંથી 212 ગુણ આપવામાં આવે છે અત્યારે આ માર્કશીટ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ રિઝલ્ટ ઉપર ઘણા મિમ્સ પણ બન્યા છે જોકે બાદમાં આ મામલા વિશે શાળાના ધ્યાને આવતા ભૂલ સુધારવામાં આવી હતી.
આ વિદ્યાર્થીની ની માર્કશીટ વધુ વાયરલ થતાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે, શાળાએ આ ભૂલ ત્યારબાદ સુધારી હતી, આ રિઝલ્ટ ને સુધાર્યા બાદ વિદ્યાર્થીનેની ગુજરાતીમાં 200 માંથી 191 ગુણ આપવામાં આવ્યા અને ગણિતમાં 200 માંથી 190 ગુણ આપવામાં આવ્યા, અને બીજા વિષયોમાં ગુણમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી, બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે.
આ શિક્ષકે પોતાની ભૂલ સુધાર્યા બાદ તેવું જણાવ્યું કે તેમણે ઉતાવળમાં કદાચ મિસ્ટેક થઈ ગઈ હશે જેના કારણે કુલ ૨૦૦ ગુણ માંથી તેના ઉપર ગુણ આવી ગયા, હવે શિક્ષણ વિભાગ શું તેમના પર એક્શન લે છે તેના વિશે તો આગળના સમયમાં જ આપણને જાણવા મળશે. પરંતુ આવી ઉતાવળમાં ક્યારે મિસ્ટેક ના કરવી જોઈએ જેના કારણે શિક્ષક અને વિદ્યાર્થીને બંનેને નુકસાન થઈ શકે છે.
આ રીતે દરરોજ નવી ખબર જાણવા માટે, નવા સમાચાર જાણવા માટે, નવી ભરતી કે યોજના વિશે જાણવા માટે, નવા મોબાઈલ કે નવી ગાડી વિશે જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.
Join WhatsApp Group
Ayushman Bharat Yojana 2024 I આયુષ્માન કાર્ડ બનાવો મોબાઇલ દ્વારા, 10 લાખ સુધીનો મળશે લાભ
E olakh – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમાં
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…
View Comments