સૌથી સસ્તા ઓલા ના સ્કૂટર ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને ફીચર
નમસ્કાર મિત્રો આજે અમે વિદ્યાર્થીઓ માટે એક સરકારી ભરતી લઈને આવ્યા છે, આ ભરતી ની જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ભરતી રેલવે પ્રોટેક્શન ફોર્સ માટે કરવામાં આવી છે રેલવે પ્રોટેકશન ફોર્સ ભરતીમાં વિવિધ પદો ઉપર મોટી ભરતીની જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે જો મિત્રો તમે પણ એક વિદ્યાર્થી હોય અને સરકારી ભરતીની રાહ જોઈને બેઠા હોય તો તમારા માટે આ બહુ જ સારો મોકો ગણી શકાય છે તમે આ ભરતીમાં તમારું ફોર્મ ભરી શકો છો.
વિદ્યાર્થી મિત્રો આપણે હવે જાણીએ કે આ આરપીએફ માં કયા કયા પદ ઉપર ભરતી કરવામાં આવી છે તો ઓફિસિયલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આરપીએફ ના કોન્સ્ટેબલ વિભાગમાં 4208 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે અને સબ ઇન્સ્પેક્ટર માટે 452 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી છે, આ રીતે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બે વિભાગમાં ભરતી કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ પદો ઉપર નોકરી લેવા ઇચ્છતા હોય તો તમે જરૂરથી તમારું ફોર્મ ભરી શકો છો.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આ આરપીએફની ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવવા માગું છું કે જે કોન્સ્ટેબલ વિભાગમાં ભરતી આવી છે તેના માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો ધોરણ 10 માં તમે પાસ હોભા જોઈએ તો તમે કોન્સ્ટેબલ માં ફોર્મ ભરી શકો છો અને જો તમારે આરપીએફમાં સબ ઇન્સ્પેક્ટર માટે ફોર્મ ભરવું હોય તો તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોવું જોઈએ તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો, આ રીતે બંને વિભાગમાં અલગ અલગ શૈક્ષણિક યોગ્યતાની જરૂર પડશે.
ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હશે કે આપ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉંમર કેટલી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે જો તમે આ આરપીએફની કોન્સ્ટેબલ વિભાગમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારી ઉંમર 18 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ, અને જો તમે આ આરપીએફના છબી ઇન્સ્પેક્ટર ભરતી માટે ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારી ઉંમર 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ, હા ભાઈ મર્યાદામાં અમુક જ્ઞાતિ માટે છૂટછાટ પણ આપવામાં આવશે.
ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો સવાલ હશે કે આ ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને હવે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા બંધ પણ થઈ જશે તો તમે જલ્દીથી ફોર્મ ભરી શકો છો, આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 15/4/2024 ના દિવસે શરૂ થઈ હતી અને 14/05/2024 ના દિવસે પૂર્ણ થઈ જશે તો ત્યાં સુધી તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.
જે પણ વિદ્યાર્થીઓ આ ભરતી માટે પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે તેમને સૌપ્રથમ આ રેલવે પ્રોટેક્શન ફોર્સની અધિકારિક વેબસાઈટ ઉપર જવાનું છે, https://rpf.indianrailways.gov.in/RPF/ આ તેની અધિકારિક વેબસાઈટ છે, આ વેબસાઈટ ઉપર જઈને તમે તમારું અરજી ફોર્મ ભરી શકો છો. જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો તમે તમારા નજીકના ઓનલાઇન સેન્ટર ઉપર જઈને પણ આ ભરતી માટે ફોર્મ કરાવી શકો છો.
પોસ્ટ ઓફિસ ભરતી 2024 | ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ વિભાગમાં આવી મોટી ભરતી, જલ્દી ફોર્મ ભરો
Vivo y18 and y18e, ફક્ત 7000 હજાર રૂપિયા માં વિવો એ લોન્ચ કર્યો નવો ફોન અને 4GB RAM
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…