વૃદ્ધ પેન્શન યોજના :- નમસ્કાર મિત્રો ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત જે પણ વૃદ્ધ લોકો હોય છે તેમને આર્થિક રીતે સહાય દર મહિને આપવામાં આવતી હોય છે ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળે અને કઈ રીતે મળે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આજના લેખમાં મળવાની છે તો મિત્રો આજના લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
થોડાક સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના ની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાતના ગરીબ વૃદ્ધ લોકો હોય તેમને દર મહિને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે, જે પણ લોકો ગરીબી રેખા ઝીરો થી 20 ની અંદર આવતા હોય તેમને આ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળી શકે છે, આજના સમયમાં ગુજરાતમાં ઘણા વૃદ્ધ લોકો રહે છે તેમને મદદ કરવા માટે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, તો મિત્રો ચાલો જાણીએ યોજનાનો લાભ વૃદ્ધ લોકોને કઈ રીતે મળી શકે છે, અને કઈ રીતે આ યોજનામાં ફોર્મ ભરવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના લેખમાં મેળવવાના છીએ. જો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
જે પણ વૃદ્ધ લોકો 60 થી 79 વર્ષ વચ્ચેની ઉંમર છે તેવા લોકોને આ યોજના અંતર્ગત દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવશે, અને જે લોકો 80 વર્ષથી વધુ ઉંમરના છે તેમને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારામાં આપવામાં આવશે તે હું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, તો હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ વૃદ્ધ પેન્શન યોજના માં કેટલો લાભ મળે છે.
ઘણા લોકોના મનમાં એ સવાલ જરૂરથી હશે કે વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કઈ રીતે કરી શકાય તો હવે અમે તમને એ શીખવવાના છીએ કે તમે વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કઈ રીતે કરી શકો છો.
મિત્રો સૌ પ્રથમ તમારે નીચે આપેલી લીંક ઉપરથી વૃદ્ધ પેન્શન યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
https://digitalsevasetu.gujarat.gov.in/ સૌપ્રથમ તમારે આ વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે.
ત્યારબાદ તમારી આ ફોર્મ ની પ્રિન્ટ કઢાવીને ફોર્મ ની ભરવાનું છે.
આ ફોર્મ ને ભર્યા બાદ તમારે નજીકની મામલતદાર કચેરીમાં જવાનું છે ત્યાં જઈને આ ફોર્મની જમા કરવાનું છે
ત્યારબાદ મામલતદાર તમારા ફોર્મ ને મંજુર અને નામંજૂર કરશે.
આ રીતે તમે પણ વૃદ્ધ પેન્શન યોજનામાં ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો, જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આ રીતે નવી યોજનાઓ વિશે જાણવા માટે દરરોજ અમારા બ્લોગ ઉપર વિઝટ કરવાનું ભૂલશો નહીં.
ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?
Boat Storm Call 3 : boat એ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ જેની કિંમત માત્ર 1099 !
Digital Voter Id Download I વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમા
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
SC ST OBC Scholarship Yojana 2025 :શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ આર્થિક સંજોગો…
પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો : ભારતના ખેડૂતો માટે સૌથી મહત્વની અને લોકપ્રિય યોજનામાંથી એક,…
Gujarat Farmer Ragistry: ફાર્મર રજિસ્ટ્રી શું છે? Gujarat Farmer Ragistry: ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, જેને એગ્રીસ્ટેક…
ગુજરાતમાં વીજળી પડવાથી 7 ના મોત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદે આનંદની સાથે આફત…
અમદાવાદ વિમાન દુર્ઘટના અમદાવાદ વિમાન દુર્ઘટના: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય…
ભારતના બંને વાહનોના બજારમાં Hero Splendor એ પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. વર્ષોથી Hero…