Weather - હવામાન

આજનું હવામાન : સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો, આ જિલ્લામાં ફરીથી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં?

આજનું હવામાન : સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો, આ જિલ્લામાં ફરીથી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં?

આજનું હવામાન :- નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બુધવારે એટલે કે ગઈકાલે વરસાદ પડ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કાલે વરસાદે વિરામ લીધો છે, આજે પણ સૌરાષ્ટ્રના મોટાભાગનો વરસાદ પડવાની શક્યતા ઓછી છે અને જ્યાં વરસાદ પડશે ત્યાં સામાન્ય નથી ધીમું વરસાદ રહેશે તેવું હવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, જો મિત્રો આજની વાત કરીએ તો આજે સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લામાં પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

 

કયા વરસાદ પડશે? : હવામાન

જો મિત્રો આજના હવામાન વિભાગની વાત કરીએ તો આજે સૌથી વધારે અમરેલી જિલ્લામાં વરસાદ પડે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ હોય તેવી શક્યતાઓ રહેલી છે તેની સાથે સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અમરેલી જિલ્લાનું હવામાન

આજે અમરેલી જિલ્લામાં 60 મી.મી વરસાદ પડે તેવી શક્યતાઓ છે, 11 જુલાઈ એટલે કે આજે અમરેલી જિલ્લામાં વરસાદની સાથે ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. આગામી 11 જુલાઈથી 14 જુલાઈ સુધી અમરેલી જિલ્લામાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે, તેની સાથે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

આ વાંચો:- બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

જામનગર જિલ્લાનું હવામાન

આજે જામનગર જિલ્લામાં 3 મી.મી વરસાદ પડે તેવી શક્યતા છે અને તેની સાથે 11 જુલાઈથી 14 જુલાઈ સુધી ભેજવાળુ હૂંફાળું અને વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે, તેમજ જામનગર જિલ્લાના છૂટાછવ્યા વિસ્તારોમાં હળવદ સાથે ઝાપટા જેવો વરસાદ પડી શકે છે, અને સંપૂર્ણ જામનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી તેવી પણ શક્યતા છે.

તેની સાથે મોરબી જિલ્લામાં 2 મી.મી વરસાદ પડે તેવી શક્યતા છે અને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થાય તેવી શક્યતા છે, અને દેવભૂમિ દ્વારકામાં 31 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 1 મી.મી વરસાદ પડે તેવી શક્યતા છે, આ રીતે આવા મંડભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

જો મિત્રો તમે આ રીતે દરરોજ વરસાદ ને લગતા સમાચાર વાંચવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જરૂરથી જોઈન કરજો.

આ લેખ વાંચો:- Redmi 13 5G Launch કિંમત ફકત ૧૨,૯૯૯, ફીચર અને સ્પીસિફિકેશન જાણી ને ચોંકી જશો !

Share
Published by
Sahil

Recent Posts

આજનું હવામાન: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજનું હવામાન: વરસાદની આગાહી આજનું હવામાન: ગુજરાતમાં આજે મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા માટે તૈયાર…

16 hours ago

sc st obc scholarship yojana 2025 : મળશે 48,000 ની સ્કોલરશીપ, આવી રીતે કરો અરજી

SC ST OBC Scholarship Yojana 2025 :શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ આર્થિક સંજોગો…

2 days ago

આ દિવસે આવશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો! 9 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર !

પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો : ભારતના ખેડૂતો માટે સૌથી મહત્વની અને લોકપ્રિય યોજનામાંથી એક,…

3 days ago

Gujarat Farmer Ragistry: ફાર્મર રજિસ્ટ્રી શું છે? તેના ફાયદા શું?

Gujarat Farmer Ragistry: ફાર્મર રજિસ્ટ્રી શું છે? Gujarat Farmer Ragistry: ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, જેને એગ્રીસ્ટેક…

3 days ago

ગુજરાતમાં વીજળી પડવાથી 7 લોકોના મોત, વરસાદે લીધો વિનાશનો વળાંક

ગુજરાતમાં વીજળી પડવાથી 7 ના મોત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદે આનંદની સાથે આફત…

4 days ago

અમદાવાદ વિમાન દુર્ઘટના: વડાપ્રધાન મોદીની ઘટનાસ્થળની મુલાકાત અને ઘાયલો સાથે સંવેદના

અમદાવાદ વિમાન દુર્ઘટના અમદાવાદ વિમાન દુર્ઘટના: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય…

6 days ago