Abc id create 2025 online
અત્યારના સમયમાં ABC ID CREATE 2025 કોલેજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું બની ગયું છે એવા સમયમાં ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે આ એબીસીઆઇડી કાર્ડ શું છે અથવા તો કઈ રીતે બનાવવું જો તમારે પણ એબીસી આઈડી કાર્ડ ઘરે બેઠા મોબાઈલ દ્વારા બનાવવું હોય તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે કારણ કે આજે અમે તમને એબીસી આઈડી કાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં સૌથી મોટો સવાલ એ હશે કે કોલેજમાંથી એવું તો કહેવામાં આવે છે કે એબીસી કાર્ડ બનાવવું પરંતુ આ એબીસી આઈડી શું કામ આવે છે, તો મિત્રો આપણે સૌ પ્રથમ અહીં જાણીએ કે એબીસી આઈડી કાર્ડ શું છે? જો આપણી એબીસી આઈડી કાર્ડ ને સરળ ભાષામાં સમજીએ તો એકેડમી બેંક ઑફ સર્ટિફિકેટ, આ એબીસી આઈડી દ્વારા કોઈપણ વિદ્યાર્થીના શૈક્ષણિક દસ્તાવેજ એક જગ્યા પર સંગ્રહ કરી શકાય છે અને સુરક્ષિત રાખી શકાય છે તેના માટે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી હોય છે. એટલા માટે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈપણ શૈક્ષણિક દસ્તાવેજ કે ડેટા જોતા હોય તો આ એબીસી આઈડી દ્વારા સરળતાથી મળી શકે છે અને આ એબીસી કાર્ડનો અભ્યાસ દરમિયાન ઘણી જગ્યાએ ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.
જે પણ વિદ્યાર્થીઓ પોતાનું એબીસી આઈડી કાર્ડ બનાવવા ઈચ્છે છે તેમની સૌપ્રથમ આ એબીસી આઇડી ની અધિકારિક વેબસાઈટ ઓપન કરવાની છે,
ABC ID Card માટેની અધિકારિક વેબસાઈટ https://www.abc.gov.in આ છે.
ઉપર આપેલી વેબસાઈટને તમારે તમારા મોબાઇલમાં ઓપન કરી દેવાની છે.
ત્યારબાદ તમને My Account નો એક ઓપ્શન મળશે તેના ઉપર તમારી ક્લિક કરવાનું છે અને Students પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે તેમાં તમારે Login કરવાનું રહેશે, જો તમે પહેલી વખત જ આઈડી બનાવો છો તો તમારે Sign Up ઉપર ક્લિક કરવાનું છે.
હવે અહીંયા તમને તમારી બધી વિગતો પૂછવામાં આવશે નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ વગેરે તે બધી માહિતી તમારે ત્યાં લખવાની રહેશે.
ત્યારબાદ તમને નીચે વેરી ફાઈન ઓપ્શન મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે.
હવે અહીં તમારે તમારું આધાર કાર્ડ નંબર લખવાનો છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર સબમીટ કરી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે,
ત્યારબાદ તે ઓટીપી ને તમારે અહીંયા લખવાનો છે. (જો તમે હજી સુધી તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ન કર્યો હોય તો જલદી કરી લેવો).
ત્યારબાદ તમે જે પણ વર્ષમાં એડમિશન લીધું છે તે વર્ષ પસંદ કરો અને કઈ યુનિવર્સિટી માં તમે અભ્યાસ કરો છો તે પણ અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું છે.
આટલું કર્યા પછી તમને તમારું ABC ID Card નંબર મળી જશે.
ઘણા વિદ્યાર્થીઓને મનમાં એ સવાલ હશે કે અમે એબીસી આઈડી કાર્ડ નો નંબર તો મળ્યો પરંતુ આ એબીસી આઈડી કાર્ડ ને ડાઉનલોડ કઈ રીતે કરવું તો હવે અમે અહીં તમને એબીસી આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા જણાવવાના છીએ જે નીચે મુજબ છે.
Ayushman Bharat Yojana 2024 I આયુષ્માન કાર્ડ બનાવો મોબાઇલ દ્વારા, 10 લાખ સુધીનો મળશે લાભ
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…
View Comments
Leave a comment