Agriculture Data Entry Operator Vacancy : નમસ્કાર મિત્રો, જો તમે પણ 10 પાસ છો અને એક સારી જોબ ની શોધમાં છો તો તમારા માટે આ આર્ટિકલ મહત્વપૂર્ણ હોઈ શકે છે, હાલમાં જ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચરે ડેટા એન્ટ્રી ઓપરેટર ની ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. તેમની કારકિર્દીને આગળ વધારતા કૃષિ ક્ષેત્ર યોગદાન આપવામાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે આ એક સુવર્ણ તક છે. આજના આ આર્ટિકલ માં અમે તમને સંપૂર્ણ ભરતી પ્રક્રિયા વિશે જનાવવશું જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
કૃષિ વિભાગ ડેટા એન્ટ્રી ની પોસ્ટ માટે લાયકાત ધરાવતા વ્યક્તિઓ ની શોધ કરી રહ્યું છે. કૃષિ વિભાગની ઓફિસિયલ વેબસાઇટ દ્વારા સત્તાવાર ભરતીની ખાલી જગ્યાઓ ની જાહેરાત કરવામાં આવી છે, તેમજ ભરતીની સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવી છે. આ નવી ભરતીનો ઉદ્દેશ્ય ડેટા એન્ટ્રી ઓપરેટર ની ખાલી પડેલ જગ્યાઓ ને ભરવાનો છે.
ઉંમર ની ગણતરી કૃષિ વિભાગ સત્તાવાર સુચનાઓમાં ઉલેખીત તારીખો પરના આધારે કરવામાં આવશે. SC અને ST કેટેગરી ધરાવતાં લોકો માટે વયમર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે. ખાતરી કરો કે તમે તમારી ઉમરના દાવાને સમર્થન આપવા માટે માન્ય દસ્તાવેજો રજુ કરો છો.
Skip to PDF content
કૃષિ વિભાગ ની ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ની પોસ્ટમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, તેમજ માન્ય બોર્ડ દ્વારા આપવામાં આવેલ માર્કશીટ હોવું જરૂરી છે. જો તમે આ લાયકાત ધરાવો છો તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકો છો. આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે કોઈ ફી નથી.
Agriculture Data Entry Operator માં અરજી કરવા માટે નીચે મહત્વપૂર્ણ તારીખો આપેલી છે જે દરમિયાન તમે અરજી કરી શકો છો.
Agriculture Data Entry Operator Vacancy માં અરજી કરવા માંગતા હોવ તો તમે નીચેના સ્ટેપ ને અનુસરીને અરજી કરી શકો છો.
વધુ માહિતી જાણવા માટે કૃષિ વિભાગ ની સૂચનાઓ વાંચો, જેને તમે ઉપરની લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો. અરજી કરતા પહેલા તમારા બધા ડોક્યુમેન્ટ એક વાર તપાસી લો, જન્મ તારીખ કે નામ માં કોઈ ભૂલ તો નથી ને.
આવી જ જોબ રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમય સર જોબ અપડેટ્સ મળતી રહે.
પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ધોરણ 10 પાસ ઉપર આવી ભરતી, પરીક્ષા વિના નોકરીનો મોકો
બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
રેલવે વિભાગ ભરતી : 11 હજારથી વધુ જગ્યાઓ ઉપર રેલવેમાં ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…