અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લાઓ માં સૌથી વધુ ખતરો !

અંબાલાલ પટેલની આગાહી 2024 : રાજ્યમાં બે દિવસના વિરામ બાદ વરસાદે ફરી નવો રાઉન્ડ શરૂ કર્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના ઘણા ખરા જિલ્લાઓ માં ભારે વરસાદ પડ્યો છે. એવામાં આપણા હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલ એ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

 

અંબાલાલ પટેલની આગાહી 2024

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ, બંગાળની ખાડી માં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના પરિણામે રાજ્યના કેટલાક ભાગમાં 3 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બરે વચ્ચે ભારે થી અતિભારે વરસાદ પડશે. બંગાળની ખાડી માં એક પછી એક સિસ્ટમ સક્રિય થતી જશે, અને ત્યાર બાદ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સર્જાશે. 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાત ના ઘણા ખરા ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચોરાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 7 જિલ્લાને આપ્યું ઓરેન્જ એલર્ટ !

મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ ના ભાગોમાં હળવે થી ભારે વરસાદની શક્યતા છે.

Skip to PDF content

 

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

રાજ્યમાં ત્રીજી સપ્ટેમ્બરે, નર્મદા, સુરત અને છોટા ઉદેપુર માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, દાહોદ, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે 4 સપ્ટેમ્બરે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

5 સપ્ટેમ્બરે પણ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી અને કચ્છના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક ની અંદર આ જિલ્લાઓ માં સૌથી વઘુ વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાક ની અંદર 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 11.69 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે તાપીના સોનગઢ તાલુકામાં 10 ઇંચ, વ્યારામાં 9ઇંચ, વધઈમાં 7.6 ઇંચ, માંગરોળ માં 7.6 ઇંચ, ભરૂચમાં 7.3 ઇંચ, ઉચ્છલ માં 6.9 ઇંચ, નડિયાદમાં 6.7 ઇંચ, દોળવણમાં પણ 6.7 ઇંચ, વાંસદામાં અને સુબીર તાલુકામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

આવા જ પ્રકારના હવામાન વિશે ની અપડેટ્સ મેળવવા માટે અમારા Whatsapp group ને જોઈન કરો જેથી તમને પળભર ની અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો :

ઘરઘંટી સહાય યોજના 2024: આ યોજનામાં ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય, જાણો અરજી કઈ રીતે કરવી?

ઇન્ડિયન બેંક ભરતી : બેન્ક માં 300 થી પણ વધારે જગ્યા ઉપર આવી મોટી ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા 

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ 

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago