Gujarat Rain : પરેશ ગૌસ્વામી એ કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ પણ માવઠાંની આગાહી વ્યક્ત કરી છે. આગામી સપ્તાહમાં રાજ્યના મોટા ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી માવઠાંની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગના આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી ની આગાહી … Read more