ED Raids in Raj Kundra House : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરી મુસીબતમાં, રાજ કુંદ્રાના ઘરે ED ની રેડ
ED Raids In Raj Kundra House : બોલીવુડ ની મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ફરીવાર મુસીબત માં ફસાયા છે. જી હા રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના ઘરે ED એ દરોડા પડ્યા છે. મોબાઈલ એપ્લિકેશન ના માધ્યમથી અશ્લીલ સામગ્રી ના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબયુશન થી સંબંધીત મની લોન્ડ્રિંગ ની તપાસમાં ED એ કેટલાય સ્થળો પર … Read more