આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી
આઈપીએલ 2024 :- નમસ્કાર મિત્રો આઈપીએલ 2024 માં 10 ટીમો રમી રહી છે, આ 10 ડિમોટ છેલ્લા બે વર્ષથી આઈપીએલ માં રમી રહી છે દરેક ટીમ આઈપીએલ માં ભાગ લઈને પોતાનું અલગ અલગ પ્રદર્શન દેખાડતા હોય છે, જો આપણે 2023 નું પોઇન્ટ ટેબલ જોઈએ તો પહોંચનારી છેલ્લે ટીમ પાસે 16 અંક હતા અને આ વખતે … Read more