Beneficiary nha : જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તેમાં તમારું નામ છે તો તમે ઘરે બેઠા ફક્ત 5 મિનિટની અંદર તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવીને ડાઉનલોડ કરી શકો છો. આજના આ લેખમાં અમે તમને આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું અને કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ સુધી ની મફત સારવારની સુવિદ્યા મળે છે. ભારત સરકારે વર્ષ 2018 માં આ યોજના ની શરૂઆત કરી છે જેના કારણે અત્યાર સુધી લાખો લોકોને આ યોજના નો લાભ મળ્યો છે. આ યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવું જોઈએ. અગાઉ આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા થોડી મુશ્કેલ હતી પરંતુ ભારત સરકારે વેબસાઇટ માં અને એપ માં સુધારા વધારા કરીને પ્રોસેસ ને સહેલી કરી દીધી છે.
જો તમારે પણ આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી ને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે તમારા ફેસ દ્વારા અને આંખો દ્વારા આયુષ્માન કાર્ડ ને ડાઉનલોડ કરી શકો છો. ફેસ અને આંખો દ્વારા આયુષ્માન કાર્ડ ને ડાઉનલોડ કરવા માટે તમારે નીચે ની બે એપ ડાઉનલોડ કરવાની રહેશે.
ફેસ અને આંખો દ્વારા આયુષ્માન કાર્ડ ને ડાઉનલોડ કરવા માટે તમે ઉપર ના સ્ટેપને અનુસરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. ફક્ત આમાં ફરક એટલો છે કે આમાં તમારે ઓટીપી નાખવાની જરૂર નહિ પડે.
આવી જ જાણકારીની ની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
I Khedut Portal 2024 : આ રીતે કરો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી, અને મેળવો સરકારી યોજના નો લાભ
Money control: પૈસા હાથમાં ના ટકતા હોય તો અપનાવો આ ટિપ્સ, તમારા પૈસાની થશે બચત!
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
View Comments
pmeghraj981@fmailcom