Sarkari Job

BSNL Vacancy 2024 : ભારત સંચાર નિગમ લિમિટેડ કંપનીએ જાહેર કરી ભરતી, પગાર 80,000 થી વધુ

BSNL Vacancy 2024 : જેમ જેમ BSNL પોતાની સર્વિસ માં સુધારો કરી ને બાકી કંપનીઓ ને ટક્કર આપી રહી છે તેમ તેમ તે ભરતી પણ બહાર પાડી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જ ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) એ નવી ભરતી બહાર પાડી છે. અને નવી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. આ નોકરી એવા લોકો માટે છે જે ટેલિકોમ કંપનીઓ માં કામ કરવામાં રસ ધરાવે છે. અને તેમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) એ અલગ અલગ  જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, હાલમાં જ બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન માં મીનિંગ ડાયરેક્ટર ના પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છા ધરાવતા અને યોગ્ય ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકે છે, આની સંપુર્ણ પ્રોસેસ ઓનલાઇન રહેશે. આ જગ્યા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું 15 ઑક્ટોબર થી શરૂ થઈ ગયું છે, અને તેની છેલ્લી તારીખ 15 નવેમ્બર રાખવામાં આવી છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ આવેદન ફી

આ ભરતી પ્રક્રિયા માટે આવેદક ને કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની જરૂર નથી. જે પણ વ્યક્તિ નીચેના માપદંડો ધરાવે છે તે દરેક વ્યક્તિ આ જગ્યા માટે આવેદન ફોર્મ ભરી શકે છે. ટેલિકોમ કંપનીઓ માં રસ ધરાવતા દરેક વ્યક્તિ આ જગ્યા માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે આમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે એક રૂપિયો પણ આપવાનો થતો નથી.

ઉંમર મર્યાદા

આ ભરતી માટે હજુ સુધી અરજદાર ની મીનીમમ ઉંમર ની કોઈ જાણકારી મળી નથી પરંતુ આ ભરતી પ્રક્રિયા માટે અરજદાર ની મેક્સિમમ ઉંમર 45 વર્ષ છે. અનામત વર્ગ ના લોકો ને સરકારી નિયમોના અનુસાર ઉંમર મર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે.

 

શૈક્ષણિક લાયકાત

આ ભરતી અધ્યક્ષ અને મિનિંગ ડાયરેક્ટર માટે કરાવવામાં આવી રહી છે, જેના માટે અરજદાર કોઈ માન્ય સંસ્થા કે વિશ્વવિદ્યાલય થી ગ્રેજ્યુએટ હોવો આવશ્યક છે. જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન છે તો તમે એકવાર તેમની ઑફિસિયલ નોટીફિકેશન ચેક કરી શકો છો.

વગર પરીક્ષા એ ભરતી

આ ભરતી માં ઉમેદવાર ને વગર પરીક્ષા એ સેલેકશન કરવામાં આવશે, બીએસએનએલ એ જણાવ્યું છે કે આ ભરતી માટે ઉમેદવાર ની કોઈપણ પરીક્ષા લેવા માં નહિ આવે. ડાયરેક્ટ સીધી ભરતી કરવામાં આવશે, અને જે વ્યક્તિ આ ભરતી માટે પસંદ કરવામા આવશે તેમને 80,0000 રૂપિયા મહિને પગાર આપવા આવશે.

અરજી કેવી રીતે કરવું ?

ભારત સંચાર નિગમ લિમિટેડ ની આ ભરતી માટે અરજી કરવા માટે અરજદાર ને સૌથી પહેલા તેમની વેબસાઈટ bsnl.co.in પર જઈને નોટીફિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

તેના પછી apply online પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભરતી વખતે અરજદાર ને પોતાની બધી જાણકારી સાચી ભરવાની રહેશે. અને ત્યાર બાદ માંગવામાં આવતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આવી જ ભરતી ની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને join કરો જેથી તમને સૌથી પહેલા આવી જ અપડેટ્સ મળતી રહે.

પૈસા કમાવા હોય તો આવી રહ્યો એક બેસ્ટ એનર્જી ACMA IPO, 6 તારીખથી કરી શકશો ઇનવેસ્ટ

GSRTC Bharti 2024 : જીએસઆરટીસી દ્વારા મોટી ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અને આ રીતે કરો અરજી

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

1 month ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago