Tech

આ નંબર ને ડાયલ કરતા જ મળી જશે airtel jio થી છુટકારો, એક્ટિવેટ થઈ જશે BSNL 4G SIM

BSNL SIM Activation Process : નમસ્કાર દોસ્તો, દેશ ની મોટી ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ અને VI એ પોતાનાં ગ્રાહકો પર લગભગ 15% જેટલો ભાર નાખીને રિચાર્જ પ્લાન ની કિંમતો વધારી દીધી છે જેના કારણે ગ્રાહકો ખૂબ નારાજ થયા છે, જેથી ઘણાં ગ્રાહકો હવે આનાથી સસ્તા પ્લાન ની શોધમાં છે. આવા માં BSNL એ તેની 4G સેવાઓ ની તેજી થી શરૂઆત કરી છે અને થોડા સમયની અંદર BSNL 5G સેવાઓ ને પણ ફરી ચાલુ કરવાની યોજનાઓ બનાવી રહી છે. BSNL એ પોતાના ગ્રાહકો ને આકર્ષીત કરવા માટે 4G અને 5G sim card પણ આપી રહી છે. 

BSNL એ ગ્રાહકો ને સુવિધા આપવા માટે સિમ લેવાના ઘણા ઓપ્શન આપ્યા છે, તમે આ SIM ને બજાર માંથી ખરીદી શકો છો, તેમની ઓફિસે જઈને ખરીદી શકો છો, ઓનલાઇન ઓર્ડર કરી શકો છો, લોકો ઝડપ થી બીએસએનએલ તરફ આગળ વધી રહ્યા છે. ઑગસ્ટ મહિના ના રિપોર્ટ અનુસાર જીઓ ના ગ્રાહકો ઓછાં થયા અને બીએસએનએલ ના સબસ્ક્રાઈબર વધ્યા. BSNL ના નવા ગ્રાહકો પોતાના સિમને જાતે જ એક્ટિવેટ કરી શકે છે.

 

નવા બીએસએનએલ સીમ કાર્ડ ને કેવી રીતે એક્ટિવેટ કરવુ?

  1. સૌથી પહેલાં તમારે તમારા સિમ ને મોબાઈલ માં નાખવાનું છે.
  2. ત્યાર બાદ મોબાઈલ ને રીસ્ટાર્ટ કરવાનો છે.
  3. થોડીવાર રાહ જુઓ જ્યાં સુધી તમારા મોબાઈલમાં સિગનલ ના આવે.

 

  1. તમારા મોબાઈલ ની ફોન એપ ખોલો.
  2. 1507 નંબર પર કોલ કરો.
  3. કોલ દરમિયાન તમને તમારી વ્યક્તિગત જાણકારી પૂછવામાં આવશે.
  4. ટેલી-વેરીફીકેશન માટે આપવામાં આવેલ નીતિ નિયમોનું પાલન કરો.
  5. તમને થોડી ઈન્ટરનેટ સેટિંગ મળશે, જેને સેવ કરો.
  6. હવે તમારું BSNL SIM એક્ટિવેટ થઈ ગયું છે.
  7. હવે તમે તમારા BSNL સિમ કાર્ડ થી કોલ તેમજ ઈન્ટરનેટ સેવાઓનો લાભ લઈ શકો છો.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.

ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુ : ક્યાં પડશે વરસાદ અને ક્યાં પડશે ગરમી, જાણો અહીં

NPCI Aadhar Card Link : એનપીસીઆઈ થી આધાર કાર્ડ ને લિંક કેવી રીતે કરવું ? જાણો સંપુર્ણ પ્રક્રિયા

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago