Jio IPO: રિલાયન્સી જીઓ નો સૌથી મોટો આઇપીઓ આવી રહ્યો છે જે 40 હજાર કરોડનો હશે!
Jio IPO: ભારતની ટોચની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા માર્કેટમાં ભવ્ય પ્રવેશ કરવાની તૈયારીમાં છે. આ IPO લગભગ Rs. 40,000 કરોડના મૂલ્યનો હોવાનું અનુમાન છે, જે ભારતીય શેરબજારમાં એક મોટું આકર્ષણ સર્જે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી, Jio Platforms Limited, ટેલિકોમ અને ડિજિટલ સેવામાં અગ્રેસર છે. IPO દ્વારા કંપનીનું લક્ષ્ય છે … Read more