કોરોના વાયરસ :- નમસ્કાર મિત્રો ભારત દેશમાં ફરીવાર કોરોના દેખાયો સિંગાપુર બાદ હવે ભારતમાં પણ ફરીથી પોતાના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે કોરોનાના કેપી વન અને કેપી ટુ નવા બેગ્રાઉન્ડ ના દર્દીઓ ભારતમાં ઝડપથી વધી રહ્યા છે સંક્રમણ ઘણા રાજ્યોમાં પણ ફેલાયું છે તો ચાલો મિત્રો આજના આ લેખમાં સંપૂર્ણ માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્યમાં કોરોનાની અસર શું થઈ રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલ અનુસાર જણાવ્યું હતું કે કોરોનાના નવા બેટરીના તમામ ના પેટા પ્રકારોના વાયરસના છે, જે પણ આવા દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કહેશોમાં કોઈ વધારો થયો નથી, પરંતુ આ નવા વેલેન્ટ વિષે કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ નવા વેરીએન્ટના વધુ કેસ નોંધાયો નથી એટલા માટે ગભરાવાની કોઈપણ પ્રકારની જરૂર નથી તેમ સૂત્ર એ મીડિયા અહેવાલમાં જણાવ્યું છે.
સોશિયલ મીડિયા રિપોર્ટમાં વધુ જણાવ્યું હતું કે સર્વેન્સ સંવેદનશીલ અને કોઈપણ નવા પ્રકારોના ઉદ્ભવની પ્રકાર પડકારવા માટે સક્ષમ છે અને વાયરસને કારણે રોગની ગંભીરતા કોઈપણ ફેરફાર શોધવા માટે ચિત્ત રીતે હોસ્પિટલમાંથી નમુનો પણ લેવામાં આવ્યો છે, આપણા ભારત દેશમાં 300 થી પણ વધારે આ કોરોના ના નવા પેટીએમ ના કેસ જોવા મળ્યા છે.
Skip to PDF content
આ કોટડા ના નવા પેરીયમ માં સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયો છે અત્યારના સમયમાં પશ્ચિમ બંગાળમાં કુલ 23 કેસ કોરોનાના નોંધાયા છે અને અન્ય રાજ્યોમાં ગોવા ઉત્તરાખંડ અને એક એક અને ગુજરાતમાં બે મહારાષ્ટ્રમાં ચાર રાજસ્થાનમાં બે બે એમ આ રીતે અલગ અલગ રાજ્યમાં કોરોના અલગ અલગ કેસ નોંધાયા છે.
આ વાંચો:- પુત્રને ઘરમાંથી 500 રૂપિયા ન મળતાં, પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી! News
મિત્રો અત્યારના સમયમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં થી કોરોનાના કેસ નોંધાયા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કોઈ ચિંતા નો વિષય નથી, આ જેટલા પણ કેસ નોંધાયા છે તે સામાન્ય છે આ કોરોના વાયરસ થી લોકોને ડરવાની જરૂર નથી, અને પહેલાના સમયની જેમ અત્યારના સમયે કોરોના વધુ પણ નહીં ફેલાય તેવું સરકાર દ્વારા જણાવવામાં પણ આવ્યું છે.
આ વાંચો:- આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત, જાણો વાતાવરણ વિશે સંપૂર્ણ માહિતી
મિત્રો તમારું કોરોના વાયરસ વિશે મંતવ્ય શું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એટલે કે તમને શું લાગે છે કે આ વખતે કોરોના વધુ ફેલાશે છે કે નહીં? સોશિયલ મીડિયા અને રિપોર્ટના આધારે જાણવા મળે છે કે આ વર્ષે કોરોના વાયરસ વધુ ફેલાસે નહીં અને તે લોકોમાં ઝડપી પણ મટી જાય છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
મિત્રો જો તમે આ રીતે દરરોજ નવા સમાચાર જાણવા માંગતા હોય કે નવી યોજના નવી ભરતી, ટેક, અને કોઈપણ પ્રકારના નવા સમાચાર સૌપ્રથમ જાણવા માટે મારા whatsapp ગ્રુપ ને અત્યારે જ જોઈન્ટ કરો.
→ Join WhatsApp Group
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…