CSK વી SRH :- નમસ્કાર મિત્રો ગઈકાલે એટલે કે 28 એપ્રિલ ના દિવસે ચેન્નઇ સુપર કિંગ્સ વી સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ ની 46 મેચ યોજાઇ હતી, આ મેચમાં ચેન્નઇ પોતાનું પ્રદર્શન બહુ જ સારું બતાવ્યું હતું, બીજી તરફ હૈદરાબાદ બીજી ટીમો સામે મોટા મોટા સ્કોર બનાવતા હતા પરંતુ ચેન્નઈ સામે હૈદરાબાદની સંપૂર્ણ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
CSK વી SRH ની 78 રણ થી હરાવ્યું ચેન્નઇ સુપર કિંગ ની જીતના સૌથી મોટા હીરો ઋતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડે ને આપણે ગણી શકીએ, ગાયકવાડે 98 રનિંગ કમી હતી જ્યારે દેશ પાંડે ચાર મહત્વની વિકેટ લીધી હતી, ચેન્નઇ સુપરકિંગ પહેલી બેટિંગ કરી હતી અને 212 રન બનાવ્યા હતા બીજી તરફ સનરાઈઝ હૈદરાબાદના પ્લેયર માત્ર 134 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા.
હૈદરાબાદની પહેલેથી જ શરૂઆત જ ખરાબ રહી હતી તેથી તેને આજનો સામનો કરવો પડ્યો, હૈદરાબાદી માત્ર 40 ટ્રેન નો સ્કોર કર્યો ત્યારે તેમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી, સનરાઈઝ હૈદરાબાદ ના જે પણ સારા બેટ્સમાં હતા તે ચેન્નઈ સામે સારું પ્રદર્શન ન બતાવી શક્યા અને તેના કારણે હૈદરાબાદની આ મેચમાં આજનો સામનો કરવો પડ્યો.
આ મેચના કારણે સનરાઈઝ હૈદરાબાદને આ મેચમાં હાલના કારણે પોઇન્ટ ટેબલમાં નુકસાન પણ થયું છે, આ મેચ રમ્યા પહેલા ipl ના પોઇન્ટ ટેબલમાં સનરાઈઝ હૈદરાબાદ ચેન્નઇ સુપરકિંગ્સ ઉપર હતું પરંતુ આ મેચ હારવાના કારણે અત્યારે જેને સુપર કિંગ્સ હૈદરાબાદની પાછળ મૂકી દીધું છે અને તે પોઇન્ટ ટેબલમાં આગળ આવી ગયું છે, જો અત્યારે આપણે ટેબલ પોઈન્ટની વાત કરીએ તો સીએસકે ત્રણ નંબર ઉપર છે અને સનરાઈઝ હૈદરાબાદ ચાર નંબર ઉપર આવી ગયું છે.
આમ તો સીએસકે અને હૈદરાબાદ બંને આ આઈપીએલ સીઝનમાં નવ મેચો રમી છે, અને બંને ટીમોએ અત્યાર સુધી પાંચ પાંચ મેચો જીતી છે અને ચાર મેચો બંને ટીમો હારી છે, પરંતુ ગઈકાલની હારના કારણે હૈદરાબાદની નુકસાન પણ થયું છે, જે હૈદરાબાદ ચેન્નઇ સુપરકિંગ ની આગળ હતું તે અત્યારે આ પોઇન્ટ ટેબલમાં પાછળ આવી ગયું છે.
આ વાંચો :- આઈપીએલ 2024 | દિલ્હી સામેની મેચમાં હાર્દિક પંડ્યા એપાયાર પર ગુસ્સે થયો, જાણો શા માટે?
જો મિત્રો અત્યારે પ્લે ઓફ ની વાત કરીએ તો અત્યારના ટેબલ પોઈન્ટના આધારે આપણે એવું કહી શકીએ કે રોયલ રાજસ્થાન પ્લેઓફ માં પહોંચી જ જશે, પરંતુ બીજી કઈ કઈ ટીમો પ્લે ઓફ માં પહોંચશે તે તો આગળના સમયમાં જ ખબર પડશે.
આ ipl 2024 સીજનના પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન એક નંબર ઉપર છે અને કોલકાતા બીજા નંબર ઉપર છે અત્યારે તો કલકત્તાનું પણ પ્રદર્શન બહુ જ સારું દેખાય રહ્યું છે પરંતુ આગળના સમયમાં ખબર પડશે કે કઈ કઈ ટીમ ઉપર પહોંચશે અને કઈ ટીમ છેલ્લે ટ્રોફી જીતશે.
મિત્રો તમારી કઈ ટીમ ફેવરેટ છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો અને આ જ રીતે ipl વિશે દરરોજ નવા ન્યુઝ જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…