આજના યુગમાં માહિતી એ સૌથી મોટી શક્તિ છે. દરેક દિવસે દેશમાં અને દુનિયામાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બને છે — રાજકારણથી લઈને રમતગમત, અર્થતંત્રથી લઈને ટેકનોલોજી સુધી. આ બધું સમજો અને સમયસર જાણો એ માટે દરરોજનું કરંટ અફેર્સ (Daily Current Affairs) ખૂબ જરૂરી છે.
કરંટ અફેર્સ એટલે આજકાલના સમયના મહત્વના સમાચાર અને ઘટનાઓનું સંક્ષિપ્ત અને ઉપયોગી વિશ્લેષણ. એમાં દેશ-વિદેશના રાજકીય, સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મુદ્દાઓનો સમાવેશ થાય છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…