નમસ્કાર મિત્રો દેવભૂમિ દ્વારકાના સીમાડે એક અકસ્માતે સમગ્ર લોકોને હચમચાવી દીધા છે. દ્વારકાના નજીક બડીયા ગામ પાસે એક ખાનગી બસ બે કાર અને એક બાઈક વચ્ચે થયેલા ભિક્ષણ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોનો જીવ લીધો છે. જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે આ સંપૂર્ણ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને તાત્કાલિક એ સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ચાલો આ સંપૂર્ણ અકસ્માત વિશે માહિતી પ્રાપ્ત કરીએ.
આજે પણ સાત લોકો મૃત્યુ પામ્યા તેમાંથી પાંચ લોકો તો એક જ પરિવારમાંથી હતા. મૃતકોમાં હેતલબેન અર્જુનભાઈ ઠાકોર માત્ર 28 વર્ષના હતા, ઠાકોર પ્રિયાંશી મહેશભાઈ 18 વર્ષની ઉંમર, તાન્યા અર્જુન ઠાકોર માત્ર ત્રણ વર્ષની ઉંમર, રિયાજી કિશનજી ઠાકોર માત્ર બે વર્ષની ઉંમર હતી, વીરેન કિશનજી ઠાકોર અને ચિરાગ રાણા ભાઈ બારીયા માત્ર 26 વર્ષ ઉંમર આ સાથે જ એક અજાણી મહિલાનો સમાવેશ થાય છે. આ મોટાભાગના મૃતકો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલસાણા ગામના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચિરાગ બારીયા દ્વારકા તાલુકાના બરડીયા ગામના વતની હતા તેવું જાણવા મળ્યું છે.
આ દુઃખદ ઘટના દ્વારકા હાઇવે પર બની હતી જ્યાં રખડતા ઢોરના કારણે અકસ્માતની હાથમાળા સર્જાઈ છે, હાઇવે પર ઢોરે અડીંગો જમાવતા બે કાર અને બાઈક અરસપરસ અથડાણા જેના કારણે આ અકસ્માતર સર્જાયું હતું અને જેના કારણે સાત લોકો મૃત્યુ પામ્યા. રખડતા ઢોરની એક બહુ જ મોટી સમસ્યા છે જે માત્ર વાહનોને જ નહીં પરંતુ ચાલતા જતા લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આ વાંચો:- આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ! વરસાદની મોટી આગાહી
આ રખડતા ઢોર અને અન્ય પશુઓની સમસ્યા પણ ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે તે આભાર નવા વાર આવા અકસ્માતોનું કારણ બનતું હોય છે. કોઈના પરિવારજનો પ્રતિ ઊંડી સંવેદનના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગાયોનો ઝડપી સ્વાસ્થ્ય લાભ માટી પ્રાર્થના કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ દુઃખદ દૂર ઘટનાઓ સમગ્ર સમાજ માટે એક ચેતવણી છે કે આપણે માર્ગ સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત થવાની જરૂર છે અને આવા રખડતા ઢોર જ્યાં હોય ત્યાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવા જોઈએ કે આ રખડતા ઢોરની સમસ્યાઓનું બહુ જ જલ્દી નિરાકરણ લાવવું જોઈએ. આ રખડતા ઢોરની સમસ્યા એક બહુ જ મોટી સમસ્યા છે. આ પ્રાણીઓને તો નુકસાન થાય જ છે અને આ સાથે જ લોકોને પણ નુકસાન થતું હોય છે જેથી એવી વ્યવસ્થા કરવી જોઈએ જેના કારણે રખડતા ઢોર ન ફરવા જોઈએ. અને જેથી રખડતા ઢોર પણ એક જગ્યાએ સરખી રીતે રહી શકે અને લોકોને પણ કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે.
અહીં આપેલી માહિતી અમે સોશિયલ મીડિયા ઉપરથી આપી છે, Vital Khabar આ કોઈપણ સમાચારની પુષ્ટિ કરતું નથી. જો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરી શકો છો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…